AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic : યશની ‘ગર્લ ગેંગ’ની સૌથી પૈસાદાર અભિનેત્રી કોણ છે, જુઓ ફોટો

સાઉથ સુપરસ્ટાર યશ અપકમિંગ ફિલ્મ ટોક્સિકમાં તેની સાથે 5 અભિનેત્રી જોવા મળશે. આજે આપણે એ અભિનેત્રીઓ વિશે વાત કરીશું જે સૌથી પૈસાદાર છે, અન્ય અભિનેત્રીઓની નેટવર્થ વિશે પણ વાત કરીશું.

| Updated on: Jul 02, 2026 | 9:48 AM
Share
26 ઓગસ્ટના રોજ મોટા પડદાં પર યશની ફિલ્મ ટોક્સિક રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ટોક્સિકમાં યશની સાથે 5 અભિનેત્રીઓ જોવા મળશે.

1 / 7
રુકમણિ વસંત, હુમા કુરૈશી, તારા સુતારિયા,કિયારા અડવાણી અને નયનતારા, આ તમામ અભિનેત્રીઓ દુનિયામાં ફેમસ છે. તો ચાલો જાણીએ સૌથી પૈસાદાર અભિનેત્રી કોણ છે.

2 / 7
શરુઆત રુકમણી વસંતથી કરીએ તો. તેલુગુ,તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. આ પહેલા કંતારા સહિત અનેક મોટી ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. રિપોર્ટ અનુસાર રુકમણિ અંદાજે 7 કરોડ રુપિયાની સંપત્તિની માલકિન છે.

3 / 7
હવે વાત કરીએ તો હુમા કુરૈશીની જે દિલ્લીની રહેવાસી છે. માયાનગરી મુંબઈમાં પોતાની એક્ટિંગથી ખુબ મોટી ઓળખ બનાવી છે. તેની પાસે સંપત્તિની કોઈ કમી નથી. રિપોર્ટ મુજબ તે 25 કરોડની માલકિન છે.

4 / 7
હુમા કુરૈશીની જેમ તારા સુતારિયા વિશે પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેની નેટવર્થ અંદાજે 25 કરોડ રુપિયા છે. તારા સુતારિયાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2019થી કરી હતી. તેની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 હતી.

5 / 7
હવે વાત કરીએ કિયારા અડવાણીની નેટવર્થની તો તેમણે 2014માં ફગલી નામની ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. પોતાના કરિયરમાં ખુબ નામ અને પૈસા કમાયા છે. રિપોર્ટ અનુસાર તેની પાસે 40 કરોડની સંપત્તિ છે.

6 / 7
હવે વાત કરીએ તો ટોક્સિકની સૌથી પૈસાદાર અભિનેત્રીની તો તેનું નામ નયનતારા છે. જે સાઉથની અનેક મોટી ફિલ્મોની સાથે શાહરુખ ખાનની ફિલ્મ જવાનનો ભાગ રહી છે. સલમાન ખાનની સાથે તે એક ફિલ્મ કરી રહી છે. રિપોર્ટ અનુસાર તેની નેટવર્થ અંદાજે 200 કરોડ રુપિયાથી વધારે છે.

7 / 7

Yash Family Tree : KGFના રોકી ભાઈનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">