AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dental Health : સાવધાન! તમારી આ 5 નાની ભૂલો દાંતને પહોંચાડી રહી છે ગંભીર નુકસાન, જાણો ઉપાય

મોટાભાગે લોકો પોતાને ઊર્જાવાન રાખવા માટે એનર્જી ડ્રિંક, સોડા અને ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરે છે. પરંતુ નિષ્ણાતોના મુજબ, દાંતને નુકસાન પહોંચાડતી આદતોમાં સૌથી મોટું કારણ એસિડિક ડ્રિંકનું સેવન છે. આ ડ્રિંક દાંતની બહારની સુરક્ષાત્મક પરત એટલે કે એનેમલને નબળી બનાવી શકે છે.

| Updated on: Jul 02, 2026 | 2:50 PM
Share
બ્રશ કરવું સારી આદત છે. રાત્રે સૂતા પહેલાં પણ બ્રશ કરવું જરૂરી હોય છે. જોરથી બ્રશ કરવાથી દાંતને નુકસાન થઈ શકે છે. વધુ દબાણને કારણે દાંતની ઉપરની પરત ઘસાઈ શકે છે. (Image Source | iStock)

1 / 6
દિવસભર વારંવાર કંઈક ખાતા રહેવું પણ દાંત માટે સારું નથી. તેનાથી મોઢામાં હાનિકારક બેક્ટેરિયા જમા થવા લાગે છે. જે ઓરલ હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. આ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરી શકે છે. જેના કારણે દાંતની તંદુરસ્તી પર નકારાત્મક અસર પડે છે. ભોજન બાદ કોગળા કરવા જોઈએ જેનાથી દાત સારા રહી શકે. (Image Source | iStock)

2 / 6
ખાવાની વસ્તુ સિવાયની વસ્તુઓ ચાવવાથી અથવા મોઢામાં રાખવાથી દાંતના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને બાળકોમાં નખ અથવા પેન્સિલ ચાવવાની આદત વધારે જોવા મળે છે. આ ખરાબ આદત દાંત પર વધારાનો દબાણ લાવી શકે છે.  (Image Source | iStock)

3 / 6
મોઢું સૂકું રહેવું સામાન્ય લાગતું હોય છે. પરંતુ તે દાંત માટે સારું નથી. જો તમે ઓછું પાણી પીતા હો અને વધુ કેફીનવાળા ડ્રિંકનું સેવન કરતા હો તો મોઢું સૂકાઈ શકે છે. જેના કારણે દાંતમાં ખરાબ સ્મેલ આવી શકે છે. તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. (Image Source | iStock)

4 / 6
સિગારેટ, બીડી, ગુટખા, પાન મસાલા અને અન્ય તમાકુજન્ય વસ્તુઓ દાંતને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેનાથી દાંત ખરાબ થાય છે. સાથે રોગ થઈ શકે છે અને મોઢાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Uric Acid : યુરિક એસિડ નિયંત્રણમાં રાખવા માટે કયા ફળોનું સેવન કરવું જોઈએ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">