02-07-2026

જોસ બટલરની ખાસ સદી, T20I માં બીજી વખત આવું બન્યું

ભારત સામેની T20 શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોસ બટલરે વિકેટકીપર તરીકે T20I માં 100 ડિસમિસલ્સનો જાદુઈ આંકડો પાર કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બટલર T20I માં 100 ડિસમિસલ્સ કરનાર માત્ર બીજો વિકેટકીપર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બટલર પહેલા ફક્ત દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક જ 100 ડિસમિસલ્સ કરી શક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોસ બટલરે હર્ષિત રાણાને સ્ટમ્પ આઉટ કરીને 100 મો T20 ડિસમિસલ્સ કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આ યાદીમાં ત્રીજા ક્રમે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ T20 માં કુલ 91 ડિસમિસલ્સ  કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા વિકેટકીપરોમાં બટલર સૌથી અનુભવી અને સફળ કિપર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM