મુકેશ અંબાણીના વેવાઈ પણ છે કરોડપતિ, પરિવારની નાની વહુ કરોડોની માલિકન છતાં જીવે છે સાદું જીવન
અનંત અંબાણી ટુંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. અનંત અંબાણીની દુલ્હન બનશે અને તેના પરિવાર વિશે જાણવા હવે સૌ કોઈ ઉત્સુક છે. તો ચાલો આજે આપણે રાધિકા મર્ચન્ટના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories