AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : વગર મૂડીએ ઘરે બેઠા કમાઓ ₹25,000 એ પણ દર મહિને!

આજના ડિજિટલ યુગમાં લોકો પોતાના ટેલેન્ટથી અને રાઇટિંગ સ્કિલથી ઘરે બેઠા-બેઠા સારી આવક મેળવે છે. ખાસ વાત તો એ કે, આજના સમયમાં ફ્રીલાન્સિંગ એક બૂમિંગ સેક્ટર બન્યું છે અને યુવાઓમાં તો આને લઈને એક અલગ જ કોમ્પિટિશન ચાલી રહ્યું છે.

| Updated on: May 31, 2025 | 5:10 PM
Share
આજના સમયમાં ફ્રીલાન્સિંગ એક બૂમિંગ સેક્ટર બન્યું છે. આ એક એવું સેક્ટર છે કે જેમાં તમે તમારી આવડત મુજબ સારા એવા પૈસા કમાઈ શકો છો. આ ફિલ્ડમાં તમે તમારા પોતાના જ બોસ છો અને તમારી મરજી મુજબ કામ કરી શકો છો. આ ફિલ્ડ તમારી પાસેથી ફક્ત  સમય, મહેનત અને ક્રિએટિવિટીની જ માંગ રાખે છે. તો ચાલો જાણીએ આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે શેની શેની જરૂર પડશે.

1 / 11
ફ્રીલાન્સિંગ કન્ટેન્ટ રાઈટિંગ શરૂ કરવા માટે કોઈ ખાસ  ફોર્મલ એજ્યુકેશનની જરૂર પડતી નથી. કન્ટેન્ટ રાઈટિંગમાં તમારે તમારી નેટિવ લેંગ્વેજ પર ખાસ ધ્યાન આપવાનું હોય છે. બીજું કે, આ વ્યવસાયમાં તમારી લખવાની ઢબ અને ટાઈપિંગ સ્પીડ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

2 / 11
શરૂઆતમાં તમે તમારો પોર્ટફોલિયો તૈયાર કરો. ટૂંકમાં જોઈએ તો, 4 કે 5 બ્લોગ્સ, સ્ક્રિપ્ટ્સ કે ક્રિએટિવ લેખ લખવાનું શરૂ કરો.

3 / 11
આ ફિલ્ડમાં કમ્પ્યુટર/લૅપટોપ, ઇન્ટરનેટ કનેક્શન, અને બેઝિક સોફ્ટવેર (જેમ કે MS Word, Grammarly, Canva) ખૂબ જ જરૂરી છે. આ બધુ મળીને અંદાજિત ₹15,000-₹30,000 જેટલાનું રોકાણ તમારે કરવું પડશે. જો આ બધી વસ્તુઓ તમારી પાસે પહેલેથી જ પડી છે તો તમારું રોકાણ લગભગ ના બરાબર જ કહેવાય.

4 / 11
આ ફિલ્ડમાં તમારી આવક આવડત, અનુભવ અને તમારી ભાષાને આધારે થાય છે. શરૂઆતમાં તમને એક બ્લોગ પર ₹200 થી ₹800 અને સ્ક્રિપ્ટ માટે ₹500 થી ₹1500 મળી શકે છે. જેમ જેમ અનુભવ થાય તેમ તેમ આવકમાં પણ વધારો થશે.

5 / 11
અનુભવી લેખકો ₹5,000 થી ₹25,000 સુધીની આવક ઘર બેઠા કમાઈ શકે છે. બીજું કે, ઇન્ટરનેશનલ ક્લાઈન્ટ્સ સાથે કામ કરવાની તક મળે તો તમે ડોલરમાં પણ કમાણી કરી શકો છો.

6 / 11
શરૂઆતમાં તમે Upwork, Fiverr, Freelancer, WorkIndia, Truelancer જેવી સાઇટ્સનો ઉપયોગ કરીને ક્લાઈન્ટસ મેળવી શકો છો. આ ઉપરાંત LinkedIn, Instagram, Facebook જેવી એપ્લિકેશનમાં તમે તમારી રાઇટિંગ સ્કિલ શેર કરી શકો છો.

7 / 11
આ પછી તમે તમારો પોર્ટફોલિયો તૈયાર કરો અને આગળ ક્લાઈન્ટને શેર કરી દો. તમારી પાસે જો તમારો પોર્ટફોલિયો હશે તો તમારો પ્રભાવ પડશે અને ફ્રીલાન્સ કામ મળવાના ચાન્સ વધી જશે.

8 / 11
આ ફિલ્ડમાં માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરવાની ખાસ જરૂર નથી પણ જો તમે ઈચ્છો છો કે, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરવું છે તો તમે Instagram કે LinkedIn પર Freelance Writer તરીકેની ઓળખ બનાવો. ત્યારબાદ ગ્રાહકના રિવ્યુ લેવાનું શરૂ કરો તેમજ રેફરલ અને વર્ડ ઓફ માઉથ પર કામ કરવાનું શરૂ કરો.

9 / 11
ફ્રીલાન્સિંગ એક સારી અને બૂમિંગ ફિલ્ડ છે. આ ફિલ્ડમાં કન્ટેન્ટ રાઈટિંગ સિવાય ક્રિએટિવ રાઈટિંગ, કોપી રાઇટીંગ, SEO રાઈટિંગ, સ્ક્રિપ્ટ રાઈટિંગ, ઘોસ્ટ રાઇટિંગ, રિઝ્યુમ રાઈટિંગ, એડ કોપી વગેરેનો સમાવેશ થાય છે.

10 / 11
જેમ જેમ તમારો અનુભવ બહોળો થશે તેમ તેમ તમને લોંગ ટર્મ પ્રોજેક્ટ મળશે. ખાસ વાત તો એ કે, એજન્સી કોલાબોરેશન કરીને તમે વધુ ફ્રીલાન્સિંગ વર્ક મેળવી શકો છો.

11 / 11

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">