150 રુપિયાથી પણ ઓછી કિંમતમાં BSNL આપી રહ્યું છે ડેટા અને કોલિંગ ફ્રી ! Jio-Airtel અને Viનું વધ્યું ટેન્શન

જો તમારી પાસે BSNL સિમ છે, તો તમારે આ ₹150 થી ઓછી કિંમતના પ્લાન વિશે જાણવા માંગો છો તો તમે આ પ્લાનના લાભ અને કિંમત જાણી ખુશ થઈ જશો. આ પ્લાન ખૂબ જ સારો છે, કારણ કે Jio, Airtel અથવા Vi જેવી કોઈ પણ મોટી ટેલિકોમ કંપનીઓએ આટલો સસ્તો 30-દિવસનો પ્લાન ઓફર કર્યો નથી

| Updated on: Sep 03, 2024 | 1:08 PM
ભારત સરકારની ટેલિકોમ કંપની BSNL આ દિવસોમાં ટેલિકોમ સેક્ટરમાં ચર્ચામાં છે. તે તેના સસ્તું રિચાર્જ પ્લાનને કારણે લોકપ્રિય બન્યું છે. આપણે બધા જાણીએ છીએ કે, Jio, Airtel અને Vi જેવી ખાનગી કંપનીઓ તેમના રિચાર્જના ભાવમાં વધારો કરી રહી છે, જ્યારે BSNL મોબાઇલ વપરાશકર્તાઓ માટે એક સારો વિકલ્પ બની ગયો છે જેઓ સસ્તા વિકલ્પોની શોધમાં છે. આ ફેરફારને કારણે, ઘણા લોકો તેમના નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે, અને આ ટ્રેન્ડ હજુ પણ ધીમો થવાના સંકેતો દેખાઈ રહ્યા નથી. તેની ઓફરને વધુ બહેતર બનાવવા માટે, BSNL તેના ગ્રાહકો માટે 150 રુપિયાથી પણ ઓછી કિંમતનો 30 દિવસનો નવો પ્લાન લઈને આવ્યું છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

1 / 6
જો તમારી પાસે BSNL સિમ છે, તો તમારે આ ₹150 થી ઓછી કિંમતના પ્લાન વિશે જાણવા માંગો છો તો તમે આ પ્લાનના લાભ અને કિંમત જાણી ખુશ થઈ જશો. આ પ્લાન ખૂબ જ સારો છે, કારણ કે Jio, Airtel અથવા Vi જેવી કોઈ પણ મોટી ટેલિકોમ કંપનીઓએ આટલો સસ્તો 30-દિવસનો પ્લાન ઓફર કર્યો નથી. BSNLનો આ પ્લાન તમને અમર્યાદિત કૉલિંગ અને ડેટાનો લાભ આપે છે.

2 / 6
BSNLના આ ડેટા પેક પર તમે અમર્યાદિત સ્થાનિક અને STD કૉલ્સ કરી શકો છો. આ ઉપરાંત, આ પ્લાનમાં તમને દર મહિને 10GB ડેટા મળશે, અને BSNL ટ્યુન્સ પણ મળશે, જેના દ્વારા તમે કોઈપણ વધારાના ખર્ચ વિના તમારી કોલર ટ્યુન સેટ કરી શકો છો. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો ₹147નો આ પ્લાન  છે આ પ્લાન માટે માત્ર પર ડે ₹4.90નો ખર્ચો થશે.

3 / 6
એરટેલના ₹299ના 28 દિવસની વેલિડિટી સાથે નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા આપી રહ્યું છે, આમાં તમે 28 દિવસ માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ કરી શકો છો, આમાં તમને દરરોજ 1GB ડેટા મળી રહ્યો છે એટલે કે કુલ મહિનામાં 28 GB ડેટા મળશેઃ આમાં તમને બધા નેટવર્ક પર દરરોજ 100 SMS મફતમાં મળશે.

4 / 6
Jio કંપની માસિક રિચાર્જ માટે 249 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે કુલ 28 GB Jio ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશો. આ સાથે ભારતમાં નેટવર્ક પર ફ્રી કોલિંગ અને 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.

5 / 6
વોડાફોન અને આઈડિયા કંપની તમને 28 દિવસ માટે દરરોજ 1 GB ઈન્ટરનેટ, 100 SMS અને ફ્રી કોલિંગની સુવિધા આપી રહ્યું છે જેની કિંમત એરટેલ જેટલી જ મોંઘી એટલે કે 299 રુપિયા છે.

6 / 6
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">