28 દિવસ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ! ઓછા ભાવે આ કંપની આપી રહી વધારે ફાયદો, જાણો અહીં
Jio, Airtel, Vi અને BSNL કંપનીઓ તેમના રિચાર્જ પ્લાન દ્વારા એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. જો તમે લગભગ 1 મહિનાનો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો જે ઘણા ફાયદાઓ સાથે ઓછી કિંમતે આવે છે

શું તમે રિચાર્જ પ્લાન અપનાવવા વિશે વિચારી રહ્યાં છો જે કેટલા દિવસો માટે આવે છે અને કયા લાભો સાથે આવે છે? જો તમે રિચાર્જ અપનાવવા માંગતા હોવ જે લગભગ 1 મહિના અથવા 28 દિવસની વેલિડિટી સાથે આવે છે, તો તમને જણાવી દઈએ Jio, Airtel, Vodafone Idea કરતા પણ BSNLના નો આ રિચાર્જ પ્લાન્સ સૌથી સસ્તો છે જાણો કોણ કેટલી કિંમત લઈ રહ્યું છે.

Jio, Airtel, Vi અને BSNL કંપનીઓ તેમના રિચાર્જ પ્લાન દ્વારા એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. જો તમે લગભગ 1 મહિનાનો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો જે ઘણા ફાયદાઓ સાથે ઓછી કિંમતે આવે છે, તો ચાલો તમને Jio, Airtel, Vodafone Idea અને BSNLના સસ્તા પ્લાન વિશે જણાવીએ.

28 દિવસની 1.5 GB વેલિડિટી સાથે જિયો રિચાર્જ પ્લાન જે Reliance Jio 299 રૂપિયા રિચાર્જ પ્લાન ઓફર કરે છે જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5GB ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

એરટેલ દ્વારા ઓફર કરવામાં આવેલ 28 દિવસનો રિચાર્જ પ્લાન રૂ. 349નો છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMS ઓફર કરી રહ્યું છે.

28 દિવસની માન્યતા સાથે વોડાફોન આઈડિયા દ્વારા ઓફર કરવામાં આવેલો રિચાર્જ પ્લાન રૂ. 349નો છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 100 SMSનો લાભ મળે છે.

ત્યારે આ બધાથી સસ્તો પ્લાન BSNLનો છે BSNL 28 દિવસ માટે રુ. 139 છે. જે 1.5GB ડેટા સુધી અનલીમિડેટ કોલની સુવિધા આપી રહ્યું છે. આ પ્લાન 28 દિવસના રિચાર્જ પ્લાન માટે સૌથી સસ્તો પ્લાન છે.



























































