AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ધુરંધર’ ફેમ આયેશા ખાને સગાઈ કરી? હીરાની વીંટી પહેરી મિસ્ટ્રી મેન સાથે પોઝ આપ્યો, જુઓ ફોટો

આયશા ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ વખતે અભિનેત્રીએ એક એવી પોસ્ટ કરી છે. જેને જોઈ લોકો વિચારમાં પડી ગયા છે. એક સવાલ થાય છે કે, શું આયશાએ સગાઈ કરી છે.

| Updated on: Aug 19, 2026 | 9:52 AM
Share
ધુરંધર ફેમ આયશા ખાને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે વિચારતા કરી દીધા છે.

1 / 6
આયશા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક મિસ્ટ્રી મેન સાથે પોઝ આપતા કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે ડાયમંડની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

2 / 6
આયશા ખાને સગાઈના ફોટો શેર કરતા ચાહકો વિચારમાં પડી ગયા છે કે શું ખરેખર આયશાએ સગાઈ કરી છે. વ્હાઈટ આઉટફિટમાં શરારત ગર્લ મિસ્ટ્રી મૈન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ચહેરો છુપાવેલો છે.

3 / 6
 મિસ્ટ્રી મેનનો ચહેરો છુપાવી આયશા તેને ગળી લાગતી જોવા મળી રહી છે. ફોટોમાં આયશા ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. ચાહકો સતત સવાલ કરી રહ્યા છે કે, આયશાએ સગાઈ કરી લીધી છે. પરંતુ તેના કેપ્શનથી ખબર પડે કે, પોસ્ટમાં જે જોવા મળી રહ્યું છે. કાંઈ અલગ પણ હોય શકે છે.

4 / 6
આયશાએ અત્યારસુધી પોતાની સગાઈની અફવાઓ પર ઓફિશિયલ જાહેરાત કરી નથી. આ સસ્પેન્સને જાળવી રાખતા બિગ બોસ 17 ફેમ અભિનેત્રીએ કેપ્શનમાં માત્ર એટલું લખ્યું કે, એક સપના, અભિનેત્રીના કેપ્શનથી એવું લાગી રહ્યું છે કે, આ કોઈ જાહેરાતનું પ્રમોશનલ શૂટ હોય શકે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, આયશા ધુરંધરના શરારત ગીત પછી ખુબ ફેમસ થઈ હતી. જેમાં તેની સાથે ક્રિસ્ટલ ડિસુઝા પણ હતી. બંને આ ગીત દ્વારા હિટ રહી હતી.

6 / 6

ફિલ્મ ધુરંધરમાં આઈટમ સોંગમાં ધમાલ મચાવનારી 22 વર્ષની અભિનેત્રીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

g clip-path="url(#clip0_868_265)">