AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિલા જ્યોતિષીએ કરી મોટી આગાહી, કહ્યું ટ્રમ્પનો આ કાર્યકાળ છેલ્લો હશે

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જ્યોતિષી ભવિષ્યવાણી કરી હતી. એક મહિલાની 5 ભવિષ્યવાણીમાંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે. તેમજ નરેન્દ્રમોદી વિશે પણ કરી ચૂકી છે મોટી ભવિષ્યવાણી,

| Updated on: May 07, 2026 | 1:40 PM
Share
રીના શર્મા મહિલા જ્યોતિષીઓએ હાલમમાં ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, રેખા ગુપ્તા અને મમતા બેનર્જી વિશે ઘણી રાજકીય આગાહીઓ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 5
સૌથી મોટી ભવિષ્યવાણી ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના છેલ્લા પ્રસિડન્ટ હશે. અમેરિકાના ટુકડે ટુકડા થઈ જશે.તેના ખંડ અલગ અલગ થશે. આટલું નહી જ્યોતિષીએ તારીખ પણ જણાવી દીધી છે કે, જુલાઈ પહેલા આ ઘટના બનશે. ટ્રમ્પનો આ કાર્યકાળ છેલ્લો હશે.

2 / 5
નરેન્દ્ર મોદીજ્યોતિષીઓએ સંકેત આપ્યો છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ અને વીટો પાવર મળી શકે છે.

3 / 5
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તા વિશે આચાર્ય રીના શર્માએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે કે તેઓ દિલ્હીમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં. હેલ્થ કે અન્ય પોલિટીકલ કારણ આપી રાજીનામું આપી શકે છે.

4 / 5
તે કહી રહી છે બિહારમાં ભાજપ આવશે. તેમણે આગાહી કરી હતી કે 2026 ની ચૂંટણી મમતા બેનર્જીની છેલ્લી ચૂંટણી હશે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. તાજેતરના રિપોર્ટ (મે 2026) અનુસાર, ભાજપે બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી છે, જે તેમની અત્યારસુધી 2 આગાહી સાચી પડી છે.

5 / 5

Breaking News : મહિલા જ્યોતિષીએ કરી મોટી આગાહી, 1 વર્ષમાં અમેરિકાના ટુકડા ટુકડા થઈ જશે, જુઓ Video

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">