AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિલા જ્યોતિષીએ કરી મોટી આગાહી, 1 વર્ષમાં અમેરિકાના ટુકડા ટુકડા થઈ જશે, જુઓ Video

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જ્યોતિષી ભવિષ્યવાણી કરી હતી.એક મહિલાની 5 ભવિષ્યવાણીમાંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે. તેમજ નરેન્દ્રમોદી વિશે પણ કરી ચૂકી છે મોટી ભવિષ્યવાણી,

| Updated on: May 06, 2026 | 3:03 PM
Share

સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જ્યોતિષીઓ 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોણ સરકાર બનાવશે તેની આગાહી કરી રહ્યા છે, ચાલો જાણીએ કે જ્યોતિષીઓ અન્ય ક્યા દાવો કરી રહ્યા છે.

તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી છે.ફેમસ જ્યોતિષ આચાર્ય રીના શર્માએ તાજેતરમાં રાજકારણ અને વૈશ્વિક ઘટનાઓ અંગે ઘણી આશ્ચર્યજનક આગાહીઓ કરી હતી. જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અમેરિકાના 1 વર્ષમાં થઈ જશે ટુકડા

જ્યોતિષ આચાર્ય રીના શર્મા ફેમસ વ્યક્તિઓ પર આગાહી કરી ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના છેલ્લા રાષ્ટ્રપતિ સાબિત થઈ શકે છે. સૌથી મોટી ભવિષ્યવાણી ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના છેલ્લા પ્રસિડન્ટ હશે. અમેરિકાના ટુકડે ટુકડા થઈ જશે.તેના ખંડ અલગ અલગ થશે. આટલું નહી જ્યોતિષીએ તારીખ પણ જણાવી દીધી છે કે, જુલાઈ પહેલા આ ઘટના બનશે.તેમણે આગાહી કરી છે કે 2027 સુધીમાં અમેરિકા વિભાજિત થઈ શકે છે.

નરેન્દ્ર મોદી વિશે કરી આગાહી

જુલાઈ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ 2027 પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ અને વીટો પાવર મેળવશે. ભારત વીટો પાવર ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બનશે.દિલ્હીની રાજનીતિ અંગે, તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં અને સમય પહેલા રાજીનામું આપી શકે છે. હેલ્થ કે અન્ય પોલિટીકલ કારણ આપી રાજીનામું આપી શકે છે.

તે કહી રહી છે બિહારમાં ભાજપ આવશે. મણે આગાહી કરી હતી કે 2026 ની ચૂંટણી મમતા બેનર્જીની છેલ્લી ચૂંટણી હશે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. તાજેતરના રિપોર્ટ (મે 2026) અનુસાર, ભાજપે બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી છે, જે તેમની અત્યારસુધી 2 આગાહી સાચી પડી છે.તમને જણાવી દઈએ કે, આ મહિલાની 2 ભવિષ્યવાણી અત્યારસુધી સાચી પડી ગઈ છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે, અહી ક્લિક કરો

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">