15 July 2026

ચોમાસામાં કયા કપડાં પહેરવા જોઈએ?

Photo Credit - iStock

ચોમાસામાં આરામદાયક લાગે તેવા કપડાં પસંદ કરો.

પોલિએસ્ટર ફેબ્રિક હલકું હોય છે અને ઝડપથી સુકાઈ જાય છે.

ચોમાસા માટે નાયલોનના કપડાને સારો વિકલ્પ માનવામાં આવે છે.

રેયોન પણ પહેરવામાં હલકા હોય છે.

ડ્રાય-ફિટ ફેબ્રિક ઝડપથી સુકાઈ જાય છે.

ચોમાસા દરમિયાન હળવા કોટનના કપડાં પહેરવા જોઈએ.

જાડા અથવા ભારે કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વરસાદમાં છૂટક અને આરામદાયક કપડાં પહેરવાનું વધુ સારું હોય છે.

યોગ્ય કપડાં પસંદ કરવાથી ચોમાસા દરમિયાન આરામ મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.