(Credit Image : instagram)

15  : July

 "લોક અપ 2" પામેલા સેરેના ચર્ચામાં છે

પામેલા સેરેના કોણ છે?

પામેલા સેરેના

(Credit Image :  instagram)

પામેલા સેરેના રિયાલિટી શો "લોક અપ 2" માં સૌથી લોકપ્રિય સ્પર્ધક છે

રિયાલિટી શો

(Credit Image :  instagram)

પામેલા સેરેનાનો જન્મ બ્રિટનમાં ભારતીય માતા-પિતાને ત્યાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

પામેલા સેરેનાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો 

અભ્યાસ

(Credit Image :  instagram)

લંડન સ્કૂલ ઓફ ફિલ્મ પ્રોડક્શનમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કર્યો

લંડન

(Credit Image :  instagram)

પામેલા સેરેનાએ Ms Universe Dubai 2021 और Ms UAE World 2022 ખિતાબ પોતાને નામ કર્યા

ખિતાબ

(Credit Image :  instagram)

પામેલા સેરેના એક બિઝનેસવુમન પણ છે

બિઝનેસવુમન

(Credit Image :  instagram)

પામેલા સેરેનાને રિયાલિટી શો 'દેશી બ્લિંગ' થી ઓળખ મળી 

રિયાલિટી શો

(Credit Image :  instagram)

પામેલા સેરેના ગ્લેમર્સ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે

સ્ટાઈલ

(Credit Image :  instagram)