16 July 2026
જગન્નાથજીની રથયાત્રામાં રથની દોરી ખેંચવાનો અધિકાર કોને હોય છે?
Photo Credit - X
જગન્નાથ રથયાત્રા આજે
16 જુલાઈ 2026 ના રોજ શરૂ થઈ છે.
રથયાત્રામાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો રથ સામેલ હોય છે.
ત્રણેય રથના નામ, આકાર અને રંગો એકબીજાથી અલગ હોય છે.
રથની દોરી ખેંચવી એ ભગવાનની સેવા છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન દોરી ખેંચવાથી મોક્ષ મળી શકે છે.
જગન્નાથ રથયાત્રા દરમિયાન દોરી ખેંચવાનો અધિકાર દરેકને હોય છે.
આ રથયાત્રા દરમિયાન કોઈને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી.
ભગવાન જગન્નાથજીની નજરમાં તમામ ભક્તો સમાન છે.
દરેકને રથની દોરી ખેંચીને ભગવાનની સેવા કરવાનો સમાન અધિકાર પ્રાપ્ત છે.
નોંધ : આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
ખોરાકમાં ખાંડ ઓછી કરવાના 10 અદભૂત ફાયદા જાણો !
તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો