AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ડાર્ક ચોકલેટ ખાધા પછી તુરંત પાણી પી શકાય કે નહીં ? જાણો સાચી માહિતી

અનેક લોકોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ડાર્ક ચોકલેટ ખાધા પછી તુરંત પાણી પીવુ જોઈએ કે નહીં. ડાર્ક ચોકલેટ લોકો રિફ્રેશમેન્ટ માટે ખાતા હોય છે તો તુરંત પાણી પીવાથી તેની અસર ઓછી થવાના ડરથી પાણી પીતા નથી. તો શું કરી શકાય આવો જાણીએ

| Updated on: Jul 14, 2026 | 7:58 PM
Share
ડાર્ક ચોકલેટ ખાધા પછી તુરંત પાણી પીવામાં કોઈ જ નુકસાન નથી. પરંતુ થોડીવાર રાહ જોવાનું એટલે કહેવાય છે કારણ કે પાણી મો સાફ કરે છે અને દાંતમાં ચોંટેલી ખાંડ દૂર કરે છે અને ગળાની શુષ્કતાને રાહત આપે છે.

1 / 7
દાંતની સંભાળ માટે પણ ચોકલેટમાં રહેલી ખાંડ અને ચીકાશ દાંત પર ચોંટે નહીં અને મોં અને ગળાને સાફ રાખવા માટે પાણી પીવુ જોઈએ.

2 / 7
ડાર્ક ચોકલેટ ખાધાના 5 થી 10 મિનિટ પછી પાણી પીવાથી કોઈ જ સમસ્યા નથી.

3 / 7
હા એટલું ચોક્કસ છે કે ચોકલેટ ખાધા પછી તુરંત બ્રશ ન કરવુ જોઈએ. એસિડ અને ખાંડથી દાંતનું ઈનેમલ નરમ પડે છે, આથી અડધા કલાકની રાહ જોવી જોઈએ

4 / 7
જો તમે ડાર્ક ચોકલેટ કોફી કે ચા ના ઓપ્શન તરીકે ખાઈ રહ્યા છો તો પણ તેના પર પાણી પીવુ એકદમ સુરક્ષિત છે.

5 / 7
ચોકલેટની ઉપર પાણી પીવાથી ચોકલેટની અસર બિલકુલ ઓછી થતી નથી કારણ કે ડાર્ક ચોકલેટમાં રહેલુ કેફીન અને થિયોબ્રોમાઈન પાણી પીવાથી નકામુ થતુ નથી.

6 / 7

7 / 7

Real vs Fake: તમે રોજ જે ખાઈ રહ્યા છો એ ચોખા અસલી છે કે નક્લી? કેવી રીતે ચેક કરશો?

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

g clip-path="url(#clip0_868_265)">