AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું તમારા મકાનમાલિક પૂછ્યા વગર તમારા ફ્લેટમાં આવી શકે ? કાનૂની નિયમો જાણો

હંમેશા એવા કેસ જોવા મળે છે કે, જેમાં ભાડુઆતના રુમ કે ફ્લેટમાં પુછ્યા વગર મકાન માલિક પ્રવેશે છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, આ પરિસ્થિતિમાં ભાડુઆત પાસે ક્યા અધિકારો હોય છે.

| Updated on: Jul 15, 2026 | 2:20 PM
Share
 જ્યારે લોકો મોટા શહેર કે અન્ય સીટીમાં નોકરી માટે જાય છે. તો તેઓ મકાન અથવા ફ્લેટ ભાડે રાખતા હોય છે. ત્યારે તેઓ કેટલીક વખત તે મકાન માલિક પુછ્યા વગર ઘરમાં આવી જાય છે. કેટલીક વખત મકાન માલિક આવા હકને પોતાના માને છે. પરંતુ આવા કેસમાં ભાડુઆતની પ્રાઈવેસી પૂર્ણ થઈ જાય છે અને વિવાદ સર્જાય છે.

1 / 7
એક સામાન્ય માણસને ખબર હોવી જોઈએ કે, ઘર ભલે મકાન માલિકનું હોય પરંતુ રેન્ટ એગ્રીમેન્ટ થયા બાદ કાનુની રુપે ભાડુઆતના પણ અધિકાર હોય છે. તો ચાલો આજે અમારી કાનુની સીરિઝમાં જાણીશું કે, આવા કેસમાં ભાડુઆતના શું અધિકાર હોય છે.

2 / 7
મોડલ ટેન્સી એક્ટ અને ભારતીય કાનુન મુજબ મકાન માલિક પોતાની મરજીથી ભાડુઆતના ઘરમાં પ્રવેશી શકે નહી. ઘરમાં પ્રેવશ કરતા પહેલા અંદાજે 24 કલાક પહેલા મકાન માલિકને ભાડુઆતને લેખિત કે મૌખિક સુચના આપવી પડે છે. આ સાથે તે માત્ર સવારે 7 કલાક થી સાંજે 8 વાગ્યા વચ્ચે ઘરની અંદર આવી શકે છે.

3 / 7
 કાનુન રેન્ટ એગ્રીમેન્ટ સાઈન થયા બાદ ભાડુઆતને આ પ્રોપર્ટી પર રાઈટ ટુ પ્રાઈવસી એટલે કે,ગોપનીયતાનો અધિકાર મળે છે. મકાન માલિક ફ્લેટના સમારકામ, નિરીક્ષણ અથવા ભાડુઆતને ઘર દેખાડવા વારંવાર આવી પરેશાન કરી શકે નહી. જો મકાન માલિક જાણ કર્યા વગર જબરદસ્તીથી તાળું ખોલી અંદર આવી જાય છે. તો તેને કાનુની ભાષામાં અનાધિકાર પ્રવેશ માનવામાં આવે છે.

4 / 7
મકાન માલિક ઈમરજન્સી પરિસ્થિતિમાં જ પુછ્યા વગર ઘરની અંદર અચાનક આવી શકે છે.  જો સમજાવ્યા બાદ પણ મકાન માલિક તમારી પ્રાઈવેસીનું ઉલ્લંધન કરે છે. વારંવાર ઘરે આવે છે તો. તમે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધી શકો છો.

5 / 7
વિવાદથી બચવા માટે હંમેશા રેન્ટ એગ્રીમેન્ટ બનાવતી વખતે લેન્ડલોર્ડ એન્ટ્રી ક્લોઝને સ્પષ્ટ શબ્દોમાં લખી લો, રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ ભાડુઆતને માનસિક ત્રાસ વિરુદ્ધ કોર્ટમાં જવાનો પુરો અધિકાર છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. તમારે કોઈ વધારે કાનુન અને નિયમો વિશે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7
Follow Us
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

g clip-path="url(#clip0_868_265)">