15 July 2026

'દિવાળી' પર 'સોનું' કેટલું મોંઘું થશે?

ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી ફેસ્ટિવ સીઝનની ખરીદી શરૂ થવાની આશા છે. 

ફેસ્ટિવ સીઝન

તેવામાં દિવાળી દરમિયાન સોનાની માંગ ગયા વર્ષ જેટલી જ અથવા તેનાથી વધુ સારી રહી શકે છે.

સોનાની માંગ

એક્સપર્ટના મતે જો અમેરિકા-ઈરાન તણાવ ઓછો થાય અને સ્થિતિ સામાન્ય બને તો દિવાળી સુધીમાં ઘરેલું બજારમાં સોનું આશરે 1.60 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. 

1.60 લાખ રૂપિયા

બીજી તરફ, જો તણાવ યથાવત રહેશે તો ભાવ 1.35 લાખથી 1.45 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 1.45 લાખ રૂપિયા

સોનાની સાથે 'ચાંદી' પર પણ બજારની નજર ટકેલી છે. એક્સપર્ટના મતે, ચાંદીમાં 60 ડોલરની આસપાસ મજબૂત કારોબાર જોવા મળી શકે છે. 

'ચાંદી' પર નજર 

ઘરેલું બજારમાં ચાંદી માટે 2.20 લાખ રૂપિયાની આસપાસ સપોર્ટ હોવાનું કહેવાયું છે, જ્યારે 2.28 લાખ રૂપિયા સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.

2.28 લાખ રૂપિયા

એક્સપર્ટની સલાહ છે કે, સોનામાં લાંબાગાળાના દ્રષ્ટિકોણથી ખરીદી કરી શકાય છે. 

લાંબાગાળાના દ્રષ્ટિકોણ

વર્તમાન સ્તરો પર ધીમે-ધીમે રોકાણ કરવું એ વધુ સારી રણનીતિ હોઈ શકે છે. 

સારી રણનીતિ

જો કે, બજારમાં અમેરિકા-ઈરાન તણાવ, મોંઘવારી અને અમેરિકી વ્યાજદરોના નિર્ણયો પર નજર રાખવી જરૂરી રહેશે.

નિર્ણયો પર નજર રાખો