AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HBK AI Leaders Summit 2.0: 400થી વધુ શિક્ષકો માટે 6 નવી AI ટૂલ્સ લોન્ચ, ભવિષ્યલક્ષી શિક્ષણ પર ભાર

HBK AI લીડર્સ સમિટ 2.0 માં 400 થી વધુ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ભવ્ય આયોજનમાં શિક્ષણને આધુનિક બનાવવા માટે 6 નવી AI ટૂલ્સ લોન્ચ કરવામાં આવી.

| Updated on: Jul 15, 2026 | 8:14 PM
Share
ધ એચ.બી. કપાડિયા ન્યૂ હાઈ સ્કૂલ દ્વારા ફાઉન્ડર્સ ડેની ઉજવણીના અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે **'HBK AI Leaders' Summit 2.0'**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં HBK ગ્રુપના 400થી વધુ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત શિક્ષણની નવી દિશા અંગે માર્ગદર્શન મેળવ્યું.

1 / 5
શિક્ષકોને AI યુગ માટે તૈયાર કરવા અને ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત આ સમિટ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી. કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા શિક્ષકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી 6 નવી અને અદ્યતન HBK AI ટૂલ્સનું લોન્ચિંગ રહી, જે શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક અને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે.

2 / 5
સમિટ દરમિયાન AIનો વર્ગખંડમાં સફળતાપૂર્વક ઉપયોગ કરનારા શિક્ષકોએ પોતાના અનુભવો અને સફળતા કથાઓ રજૂ કરી હતી. ઉપરાંત, "I Am a Leader" વિષય પર યોજાયેલી વિશેષ પેનલ ચ માત્ર AI નક્કી કરશે નહીં, પરંતુ એવા શિક્ષકો નક્કી કરશે, જે AIનો અર્થપૂર્ણ, સર્જનાત્મક અને જવાબદાર ઉપયોગ કરી શકે. HBKમાં અમારો હેતુ ટેક્નોલોજીથી સશક્ત, માનવ મૂલ્યોથી સમૃદ્ધ અને ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર શિક્ષકોનું નિર્માણ કરવાનો છે."

3 / 5
ઉલ્લેખનીય છે કે, 1926માં સ્થાપિત ધ એચ.બી. કપાડિયા ન્યૂ હાઈ સ્કૂલ આજે 11,000થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહી છે. સંસ્થા પોતાના 100 વર્ષના ગૌરવશાળી વારસા તરફ આગળ વધી રહી છે અને નવીનતા, ટેક્નોલોજી તેમજ મૂલ્ય આધારિત શિક્ષણના સમન્વય દ્વારા ભવિષ્યની શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપવાના પ્રયાસો સતત કરી રહી છે.ર્ચામાં શિક્ષકોની નેતૃત્વ ક્ષમતા, પરિવર્તનકારી ભૂમિકા અને આધુનિક શિક્ષણમાં તેમની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

4 / 5
કાર્યક્રમમાં ChatGPT, Claude, Canva AI, Gamma અને NotebookLM સહિતના આધુનિક AI પ્લેટફોર્મ અંગે હેન્ડ્સ-ઓન તાલીમ પણ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન શિક્ષકોને AIની મદદથી પાઠ આયોજન, પ્રેઝન્ટેશન તૈયાર કરવું, વર્કશીટ બનાવવી, મૂલ્યાંકન કરવું, વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રતિસાદ આપવો તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી.

5 / 5

શાળાઓમાં સેક્સ એજ્યુકેશન માટે કેન્દ્ર સરકાર તૈયાર.. સુપ્રીમ કોર્ટની મંજૂરીની રાહ !

Follow Us
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો

સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો

કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?

કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ

અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત

ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ

રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">