AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real vs Fake: તમે રોજ જે ખાઈ રહ્યા છો એ ચોખા અસલી છે કે નક્લી? કેવી રીતે ચેક કરશો?

બજારમાં મળતા અને રોજ તમારા ભોજનમાં આવતા ચોખા અસલી છે કે નક્લી તે કેવી રીતે નક્કી કરવુ. ચોખાની સત્યતા ચકાસવા માટે તમે ઘરે જ કેટલાક ટેસ્ટ કરીને જાણી શકો છે તે અસલી છે કે નહીં

| Updated on: Jul 14, 2026 | 7:15 PM
Share
તમે અવારનવાર સાંભળ્યુ હશે કે તમે જે બાસમતી ચોખા ખાઈ રહ્યા છો તેમા પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ આવવા લાગી છે. તો શું તમે ભેળસેળવાળા પ્લાસ્ટિકના ચોખા તો નથી ખાઈ રહ્યા ને! આ અંગેની શંકા કેટલાક ટેસ્ટથી તુરંત જ દૂર થઈ જશે

1 / 6
પાણીનો પ્રયોગ: એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચોખા નાખો, જો ચોખા તુરંત તળિયે બેસી જાય છે તો તે અસલી ચોખા છે. નક્લી ચોખા પાણી પર તરવા લાગે છે. તળિયે જમા નથી થતા.

2 / 6
સળગાવવાનો પ્રયોગ: થોડા ચોખાને દિવાસળી કે લાઈટરથી સળગાવી જુઓ, જો તેમાંથી પ્લાસ્ટિક જેવી સળગવાની ગંધ આવે છે તો તે ચોખા નક્લી છે.

3 / 6
ગરમ તેલનો પ્રયોગ: ગરમ તેલમાં થોડા ચોખા નાખો, નક્લી ચોખા પીગળીને તેલની સપાટી પર ચોંટી જશે અથવા ભેગા થઈ જશે.

4 / 6
રંગ અને આકાર: નક્લી ચોખા વધારે પડતા ચમકીલા દેખાય છે અને એકસરખા આકારના હોય છે. જ્યારે અસલી ચોખામાં થોડો ધાનનો ભૂકો જોવા મળે છે. તેની ચમક થોડી ઝાંખી લાગે છે અને તેનો દરેકે દરેક દાણો એકસરખો નથી હોતો, કોઈક તૂટેલો હોય પણ હોય છે.

5 / 6
પકાવતી વખતે ફેરફાર: અસલી ચોખા સરળતાથી ચડી જાય છે. નક્લી ચોખાને વધુ સમય રાંધવા છતા તે બરાબર ચડતા નથી અને તેનો દાણો અસલી ચોખા જેવો ફુલતો પણ નથી.

6 / 6

Tips And Tricks: ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ક્યો કેબલ ખરીદવો જોઈએ, ક્યાં કેબલથી થશે ફાસ્ટ ચાર્જિંગ?

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

g clip-path="url(#clip0_868_265)">