AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમિતાભ બચ્ચનના નામ પર છે આ 7 મોટા રેકોર્ડ, કોઈ બોલિવુડ અભિનેતા તોડી શક્યું નથી

બોલિવુડનો મહાનાયક અમિતાભ બચ્ચનના નામ પર એક-બે નહી પરંતુ અનેક રેકોર્ડ છે. તો ચાલો જાણીએ એક્ટિંગ અને સ્વભા સિવાય અમિતાભ બચ્ચનની એ વસ્તુઓ વિશે જેના કારણે અમિતાભ બચ્ચનને મહાનાયક કહેવામાં આવે છે.

| Updated on: May 19, 2026 | 2:38 PM
Share
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના કરિયરમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે 30થી વધારે ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. આટલું જ નહિ અમિતાભ બચ્ચનના નામે અનેક એવા રેકોર્ડ છે. જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

1 / 7
વર્ષ 2009માં આવી ફિલ્મ 'પા'થી અભિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચનનું નામ ગિનીસ બુકમાં છે. આ રેકોર્ડ તેના નામે રિયલ લાઈફમાં બાપ-દીકરા દ્વારા અપોઝિટ રોલ કરવા માટે છે. ટુંકમાં અમિતાભ બચ્ચન પડદાં પર દીકરો અને અભિષેક બચ્ચનન પિતા બન્યા હતા. જ્યારે આ સંબંધો રિયલમાં બાપ-દીકરા છે.

2 / 7
અમિતાભ બચ્ચનનું નામ ગિનીસ બુકમાં માત્ર એક્ટિંગ જ નહી સિંગિંગ માટે પણ છે. તેમણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના 19 સિગરની સાથે મળી શ્રી હનુમાન ચાલીસામાં પોતાનો અવાજ આપ્યો હતો. તે અનેખો રેકોર્ડ છે.

3 / 7
બોલિવુડમાં સૌથી વધારે ડબલ રોલ કરવાનો રેકોર્ડ પણ અમિતાભ બચ્ચનના નામે છે. તેમણે સૌથી વધારે ફિલ્મોમાં ડબલ રોલ કર્યો છે. જેમાંથી એક સૂર્યવંશી છે.

4 / 7
એક્ટિંગ અને સિંગિગ બાદ વાત કરીએ એ રેકોર્ડની તો. અમિતાભ બચ્ચનના નામ પર ફિલ્મફેરમાં લીડ અભિનેતા તરીકે સૌથી વધારે 42 વખત નોમિનેટ છે. આ ઓલ ટાઈમ રેકોર્ડ છે. અત્યારસુધી 16 ફિલ્મફેર અને 4 નેશનલ એવોર્ડ જીત્યાછે.

5 / 7
તમે 3 ઈડિયટ્સમાં બોમન ઈરાનીને બંન્ને હાથથી લખતા જોયા હશે. આ સીન નકલી હતો પરંતુ અમિતાભ બચ્ચને આવું રિયલ કામ કર્યું છે. બંન્ને હાથથી સરળતાથી લખે છે.કૌન બનેગા કરોડપતિમાં આ હુનર દેખાડી ચૂક્યા છે.

6 / 7
આ સિવાય અમિતાભ બચ્ચન પહેલા એવા એશિયાઈ અભિનેતા છે. જેનું પુતળું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચને આનાથી દેશને સન્માન અપાવ્યું છે. (All Photo : PTI)

7 / 7

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">