BPCL ના અચ્છે દિન શરૂ, બીપીસીએલના શેરે એક વર્ષમાં આપ્યું 30 ટકાથી વધારે રિટર્ન
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL 14,273 નવા પેટ્રોલ પંપ ખોલવા જઈ રહી છે. કંપનીએ તેના ફ્યુઅલ રિટેલ નેટવર્કને વિસ્તારવાની યોજના બનાવી છે. આ નવા પંપ તેના નેટવર્કમાં લગભગ બે તૃતિયાંશ જેટલો વધારો કરશે. નવા પંપ ખોલવાની જાહેરાત બાદ આજે એટલે કે 16 નવેમ્બર, ગુરુવારના રોજ તેના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
Most Read Stories