Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bottom Hit Stocks to Buy : Adani Group ની 4 કંપનીના શેરમાં આવી શકે છે ઉછાળો, આવનારા સમયમાં રોકાણકારોને થશે મોટો ફાયદો

Stocks to Buy : આ લિસ્ટમાં આપવામાં આવેલા Adani Group ના શેર જેની Fast Stochastic K લાઈન 5 નંબરને હિટ કરી ચૂકી છે. અદાણી ગૃપના શેર બોટમ હિટ કરી ગયા છે. આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત્ છે. આગામી થોડાં દિવસોમાં આ શેરના ભાવમાં વધારો થશે તેવી સંભાવના બની રહી છે. 8 જૂલાઇ અને સોમવારે આ શેરોએ બોટમ હિટ કર્યું હતું. રોકાણકારો માટે શેર માર્કેટમાંથી કમાણી કરવાની આ સોનેરી તક છે.

| Updated on: Jul 08, 2024 | 4:31 PM
Adani total Gas LTD : આપણે વાત કરી રહ્યા છીએ બોટમ હીટ સ્ટોકની તો આ અદાણી ગૃપની આ ગેસ કંપનીના શેર પ્રાઈઝે બોટમ હીટ કર્યું છે. એટલે કે આ શેર હવે આ કિંમતેથી નીચે જવાની સંભાવના હવે ઓછી છે. આગામી દિવસોમાં હવે આ સ્ટોકના ભાવ વધી શકે છે.

1 / 5
Adanienterprises- Adanienterprises ના શેરમાં ખરીદવાનો શાનદાર મોકો છે અને આવનારા દિવસોમાં આ કંપની વધારે રિટર્ન આપે તેવી શક્યતાઓ છે.

2 / 5
Adani Green Energy Ltd : અદાણી ગ્રીન એનર્જીના ભાવ પણ ફોટોમાં જણાવ્યા મુજબ બોટમ હીટ કર્યું છે. સોમવારે એટલે કે 8 જૂલાઇએ આ સ્ટોકનો ભાવમાં ઘટાડો નોંધાયો હતો, ઉલ્લેખનીય છે કે સ્ટોક બોટમ હિટ થઇ ગયો છે, શક્યતા છે કે હવે સ્ટોક આવતી કાલે ગ્રીન નિશાન સાથે ખુલે

3 / 5
Adani power LTD : અદાણી પાવર એ ઈન્ડિયન મલ્ટીનેશનલ પાવર એન્ડ એનર્જી કંપની છે. જે અદાણી ગ્રુપની પેટાકંપની છે અને તે ભારતમાં અમદાવાદમાં આવેલી છે. ગુરૂવારે આ કંપની ના ભાવે પણ ઉપર જોઈ શકાય છે તે ગ્રાફ મુજબ બોટમ હીટ કર્યું છે. તેની પણ Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. એટલે કે આજે આ શેર ખરીદવાનો શાનદાર મોકો છે અને આવનારા દિવસોમાં આ કંપની વધારે રિટર્ન આપે તેવી શક્યતાઓ છે.

4 / 5
Bottom Hit Stocks to Buy : Adani Group ની 4 કંપનીના શેરમાં આવી શકે છે ઉછાળો, આવનારા સમયમાં રોકાણકારોને થશે મોટો ફાયદો

5 / 5
Follow Us:
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

g clip-path="url(#clip0_868_265)">