Botad: પુનમ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીને કરવામાં આવ્યો દિવ્ય શણગાર, જુઓ ફોટા

બોટાદ (Botad News) જિલ્લામાં આવેલા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું મંદિર વિશ્વ વિખ્યાત અને લોકોની આસ્થાનું પ્રતિક છે. ત્યારે આજે પૂનમ નિમિતે હનુમાનદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા, તેમજ સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 10:21 PM
બોટાદ (Botad News) જિલ્લામાં આવેલા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું મંદીર વિશ્વ વિખ્યાત અને લોકોની આસ્થાનું પ્રતિક છે. ત્યારે આજે પૂનમ નિમિતે હનુમાનદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તેમજ સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

1 / 5
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.16-5-2022ને સોમવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

2 / 5
મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

3 / 5
આજે પુનમનું અનેરૂ મહત્વ હોય સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન કરીને પુષ્પાભિષેક કરવામાં આવેલ. જેનો હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

4 / 5
આ સાથે ઘણા એવા ભક્તો કે જે મંદીરમાં પહોચી શકે એમ ન હોય, તેમજ દેશ- વિદેશમાં વસતા હજારો ભક્તોએ હનુમાનજી દાદાના દીવ્ય શણગારના ઘરે બેઠાં ઓનલાઈન દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">