AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકનો જોવા મળ્યો શાનદાર અંદાજ, દુલ્હનની જેમ સજીને PHOTOS કર્યા શેર

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર બ્રાઈડલ લૂકમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરોને લઈ નેહા મલિકના ફેન્સ પૂછી રહ્યા છે કે, તમે લગ્ન કરી લીધા છે? જોકે નેહા મલિકાએ હજી લગ્ન કર્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:40 PM
Share
નેહા મલિકે દુલ્હનની જેમ સજીને સુંદર તસવીરો શેર કરી છે. આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

1 / 8
જ્યારે પણ કોઈ હોટ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે.

2 / 8
આ લૂકને લઈ નેહાના ફેન્સ દિવાના થઈ જાય છે અને ફોટો પર ઘણો પ્રેમ વરસાવે છે.

3 / 8
 ભોજપુરી અભિનેત્રી અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

4 / 8
ભોજપુરી અભિનેત્રી ઇન્ડિયન લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

5 / 8
નેહા મલિકે ટાઈટ બ્લાઉઝમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તસ્વીરમાં તે પોતાની યુવાની બતાવી રહી છે.

6 / 8
ભોજપુરી અભિનેત્રીએ તેના લેટેસ્ટ બ્રાઈડલ લુકમાં ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

7 / 8
નેહા મલિકને ભોજપુરી સિનેમાની શાનદાર અભિનેત્રી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેની સુંદરતાના દિવાના છે.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">