AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ફાયદાની વાત, આ 5 સ્ટોક પર રાખજો બાજ નજર, એક્સપર્ટે કહ્યું ખરીદી લો

રોકાણકારો બ્રોકરેજ હાઉસ દ્વારા શેર અંગે જાહેર કરાયેલા અહેવાલો પર ચાંપતી નજર રાખે છે. દરેક વ્યક્તિ જે શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે તે જાણવા માગે છે કે બ્રોકરેજ હાઉસ કયા શેર ખરીદવા અને કયા વેચવાની સલાહ આપે છે.

| Updated on: Apr 06, 2024 | 5:03 PM
Share
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પાંચ શેર ખરીદવાની સલાહ આપી છે.

1 / 7
હિંદુસ્તાન યુનિલિવર  (HUL Share) ના શેરમાં નાણાં રોકવાની સલાહ મોતીલાલ ઓસવાલે રોકાણકારોને આપી છે. બ્રોકરેજ ફર્મ ભવિષ્યમાં આ શેરના ભાવમાં 27 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. બ્રોકરેજે આ શેરની લક્ષ્ય કિંમત વધારી છે.

2 / 7
બ્રોકરેજનું માનવું છે કે ટાટા ગ્રૂપની કંપની ટાઇટન શેર (Titan Share) આવનારા સમયમાં રોકાણકારોને 14 ટકા વળતર આપી શકે છે. શુક્રવારે NSE પર ટાઇટન કંપનીનો શેર 3,754.65 પર બંધ થયો હતો. મોતીલાલ ઓસવાલે આ શેરની લક્ષ્ય કિંમત વધારીને 4300 રૂપિયા કરી છે.

3 / 7
મોતીલાલ ઓસવાલ પણ PSU સ્ટોક, કોલ ઈન્ડિયા (Coal India Share)  શેરનું ભવિષ્ય ઉજ્જવળ જુએ છે. કંપનીએ આ શેરને 'બાય' રેટિંગ આપ્યું છે અને તેની લક્ષ્ય કિંમત રૂપિયા 520 નક્કી કરી છે. એ જ રીતે, બ્રોકરેજે પીએસયુ બેંક સ્ટોક, બેંક ઓફ બરોડા પર 310 રૂપિયાના ટાર્ગેટ સાથે દાવ લગાવવાની પણ સલાહ આપી છે.

4 / 7
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ શેરને  (Godrej Consumer Products Share) મોતીલાલ ઓસવાલે 'બાય' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે આ શેરની લક્ષ્ય કિંમત 1500 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં લગભગ 23 ટકા વધુ છે. શુક્રવારે ગોદરેજ કન્ઝ્યુમરનો શેર 1210.90 રૂપિયામાં બંધ થયો હતો.

5 / 7
મોતીલાલ ઓસ્વાલની ટોચની પસંદગીઓમાં ટાટા ગ્રુપ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓ અને બેંક સ્ટોકનો સમાવેશ થાય છે. બ્રોકરેજ હાઉસે કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેક્ટરની ત્રણ કંપનીઓમાં ઉત્તમ વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી છે.

6 / 7
રોકાણકારોને ડાબર ઈન્ડિયા શેર  (Dabur India Share) પર દાવ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ ફર્મે આ શેરની ટાર્ગેટ કિંમત 650 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં 23 ટકા વધુ છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી અન્ય એક્સપર્ટના રિવ્યુ આધારિત છે, કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લઈને કરવી)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">