Audi લાવશે નવી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જ પર દોડશે 625 કિલોમીટર

Audi માર્કેટમાં એક નવી ઇલેક્ટ્રિક કાર લઈને આવી રહી છે. Audiએ નવી etron એસયુવી અંગે ખુલાસો કર્યો છે. આ ઇલેક્ટ્રિક કાર PPE (પ્રીમિયમ પ્લેટફોર્મ ઇલેક્ટ્રિક) આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે, જે 800-વોલ્ટ સિસ્ટમને સપોર્ટ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આ EV કઈ રીતે ખાસ છે અને તેની ફીચર્સ શું છે.

| Updated on: Mar 19, 2024 | 7:16 PM
આ ઈલેક્ટ્રિક કારને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાંથી એક Q6 e-tron અને બીજી SQ6 e-tron મોડલ હશે. બંને વેરિઅન્ટ 100 kWh બેટરી પેક સાથે આવે છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 625 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. બંને મોડલનું પાવર આઉટપુટ 382 bhp / 483 bhp છે.

1 / 5
નવા Q6 e-tronની લંબાઈ 4771 mm, પહોળાઈ 1993 mm, ઊંચાઈ 1648 mm અને વ્હીલબેઝ 2899 mm છે. આગળના ભાગમાં ફોક્સ ડિફ્યુઝર અને મોટા એર ઇન્ટેક કારને શાનદાર સ્ટાઇલ આપે છે. કારમાં LED લાઇટ ક્લસ્ટર અને પાછળના ભાગમાં LED લાઇટ બાર છે.

2 / 5
આ લક્ઝરી ઇલેક્ટ્રિક કારમાં 11.9-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.5-ઇંચની ટચસ્ક્રીન છે. આ સિવાય ફ્રન્ટ પેસેન્જર માટે અલગથી 10.9 ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ કારમાં હેડ-અપ ડિસ્પ્લે, કનેક્ટેડ ટેક્નોલોજી, રિસાયકલ મટિરિયલથી બનેલી મોટી કેબિન અને 22 સ્પીકર ઓડિયો સિસ્ટમ છે.

3 / 5
ઓડીનો દાવો છે કે Q6 ઇ-ટ્રોન ઇલેક્ટ્રિક કાર સ્ટાન્ડર્ડ મોડમાં માત્ર 5.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જ્યારે SQ6 વેરિઅન્ટ માત્ર 4.2 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.

4 / 5
આ ઇલેક્ટ્રિક કાર 270 kW DC ફાસ્ટ ચાર્જર સાથે આવી રહી છે, જેની મદદથી તેને માત્ર 21 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ કાર માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં 255 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. (Image : Audi)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

g clip-path="url(#clip0_868_265)">