Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત વાસીઓ માટે નોકરીની સુવર્ણ તક, iPhone બનાવતી આ કંપની આપશે 5 લાખ નોકરી, જાણી લો વિગત

iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે. હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.

| Updated on: Jul 08, 2024 | 2:37 PM
ભારતમાં રોજગાર શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં અમેરિકાની અગ્રણી આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. Apple આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે.

1 / 5
અત્યારે Appleના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગાર આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે.

2 / 5
હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઈનનો અડધો ભાગ ચીનથી ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે. જોકે, Appleએ ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ $40 બિલિયન (રૂપિયા 3.32 લાખ કરોડ) સુધી લઈ જવા માગે છે.

3 / 5
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઉભી કરવી પડશે. કોવિડ 19 રોગચાળા દરમિયાન, એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.

4 / 5
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે કહ્યું છે કે એપલની ભારતમાંથી વર્ષ 2023માં સૌથી વધુ આવક થશે. જો કે સેમસંગે વેચાણના મામલે જીત મેળવી છે. Appleએ ભારતમાંથી અંદાજે 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. એપલે વર્ષ 2023-24માં iPhone નિકાસ દ્વારા ભારતમાંથી $12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.

5 / 5
Follow Us:
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">