APMC Market Rates : બોટાદ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8380 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતના વિવિધ APMCમાં જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા ભાવ તે અંગે, ખેડૂત મિત્રોને દરરોજ ગુજરાતના વિવિધ APMCમાં અનાજના ભાવ અંગેની માહિતી રોજેરોજ અમે આપીશું

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે.તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે.રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે. કૃષિ ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો

ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત

Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !

શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?

વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડેના પરિવાર વિશે જાણો