અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આમંત્રણ વિના ઘૂસનાર લોકો કોણ હતા ? પોલીસે નોંધ્યો ગુનો
આખી દુનિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા છે. આવી સ્થિતિમાં, ભારે સુરક્ષાનો ભંગ કરીને અનંત અંબાણી અને રાધિકાના લગ્ન સ્થળ Jio વર્લ્ડ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ બિઝનેસમેન અને યુટ્યુબર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
Most Read Stories