અમદાવાદ શહેરને સુશોભિત કરવાનો પ્રયાસ, સમગ્ર શહેરની જાહેર મિલકતોને રંગરોગાન કરી દોરાયા ભીતચિત્રો-PHOTO

અમદાવાદને હરિયાળુ અને સુંદર બનાવવાના પ્રયાસ રૂપે શહેરના પુલો, રસ્તાઓ અને ફૂટપાટ ની દીવાલો ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો અને કલર કરીને રળિયામણું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શહેરમાં શાહીબાગ ડફનાળા થી એરપોર્ટ સુધીનો રસ્તો, હેલ્મેટ ચાર રસ્તા પાસે, રિવરફ્રન્ટ ની દીવાલો ઉપર વગેરે જગ્યાએ વારલી આર્ટના ચિત્રો દોરવામાં આવ્યા છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:32 AM
અમદાવાદ શહેરને રંગરોગાન કરીને ચિત્રો દોરીને સુશોભિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અમદાવાદને સ્માર્ટ સીટી કહેવાય છે અને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલ છે આવા સમયે અમદાવાદને હરિયાળુ અને સુંદર બનાવવાના પ્રયાસ રૂપે શહેરના પુલો, રસ્તાઓ અને ફૂટપાટ ની દીવાલો ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો અને કલર કરીને રળિયામણું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

1 / 6
શહેરમાં શાહીબાગ ડફનાળા થી એરપોર્ટ સુધીનો રસ્તો, હેલ્મેટ ચાર રસ્તા પાસે, રિવરફ્રન્ટ ની દીવાલો ઉપર વગેરે જગ્યાએ વારલી આર્ટના  ચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં પરંપરાગત આદિવાસી સમાજની ચિત્ર શૈલી અને આદિવાસી સમાજની સમાજ વ્યવસ્થાની ઝાંખી જોવા મળે છે.

2 / 6
ઉપરનો ફોટોગ્રાફ્સ વૈષ્ણોદેવી સર્કલ ઉપર આવેલ ઓવરબ્રિજની નીચેના પીલરોનો છે. આ પિલ્લરો ઉપર અમદાવાદ શહેરના હેરિટેજ સ્થાળોના ચિત્રો દોરવામાં આવેલા છે. જેમકે ટંકશાળની હવેલી, જુલતા મિનારા, સાબરમતી આશ્રમ, ભદ્રનો કિલ્લો, અડાલજની વાવ. વૈષ્ણોદેવી જંકશન એ એસપી રીંગ રોડ અને સરખેજ ગાંધીનગર હાઇવે જોડતું જંકશન છે. અહીંયા આવતા જતા લોકો અને ખાસ કરીને બહારથી આવતા જતા લોકો  અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસાની ઝાંખી ચિત્ર સ્વરૂપે જોઈ શકે છે.

3 / 6
આ મકરબા ગામ પાસે આવેલ અંડર પાસ છે. આ અંડર પાસ ની દિવાલ ઉપર ગાંધીજીના ત્રણ વાંદરા અને સ્વચ્છતા સર્વેક્ષણનો સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે.

4 / 6
ભદ્ર કોર્ટની પાછળ આવેલ અખંડ આનંદ આયુર્વેદ કોલેજની દિવાલ ઉપર પર્યાવરણ જાગૃતિ ગરમી, પ્રદૂષણ વગેરે ની માહિતી આપતું એક સાંકેતિક ચિત્ર દોરવામાં આવ્યું છે.

5 / 6
અમદાવાદ શહેરને સુંદર બનાવવાના ભાગરૂપે કેટલાક ઓવરબ્રિજ ના સ્ટ્રક્ચરની નીચેના ભાગે પણ કલર કરવામાં આવ્યો છે. અલગ અલગ કલર નો ઉપયોગ કરીને એક પ્રકારની થીમ ઉભી કરી ને નીચેના સ્ટ્રક્ચરને સુંદર બનાવવાનો અને દેખાવાનો પ્રયત્ન થયો છે જેમ કે હેલ્મેટ ચાર રસ્તા ઉપરનો બ્રિજ શિવરંજની ચાર રસ્તા ઉપરનો બ્રિજ ગુજરાત કોલેજથી એલિસ બ્રિજને જોડતા બ્રિજ વગેરે ની નીચે પણ આવા સુંદર મજાના કલર કામ કરવામાં આવ્યા છે

6 / 6
Follow Us:
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો

ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

g clip-path="url(#clip0_868_265)">