AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણીની Z+ સુરક્ષા: ફિલ્મો કરતાં પણ વધુ હાઈટેક છે અંબાણી પરિવારની સુરક્ષા વ્યવસ્થા!

શું તમને ખબર છે કે, દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પાછળ કેટલા સુરક્ષાકર્મીઓ છે અને સુરક્ષાકર્મીઓ પાછળ દર મહિને કેટલો ખર્ચ થાય છે?

| Updated on: May 04, 2025 | 5:24 PM
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને Z+ સુરક્ષા મળે છે. અંબાણી પરિવારની સુરક્ષા માટે  58 CRPF કમાન્ડો અને 20 અંગત સિક્યોરિટી ગાર્ડ  નિયુક્ત હોય છે.

1 / 6
અંબાણી પરિવારની સુરક્ષા અત્યંત કડક છે. જણાવી દઈએ કે, અંબાણી પરિવારની સુરક્ષા માટે સુરક્ષા રક્ષકો પાસે અત્યાધુનિક જર્મન ટેકનોલોજીથી બનેલી હેકલર અને કોચ MP5 સબ-મશીનગન હોય છે. આ હથિયારની ખાસ વાત એ છે કે,આ એક મિનિટમાં આશરે 800 ગોળીઓ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે.

2 / 6
આ સિવાય જોવા જઈએ તો, હેકલર અને કોચ MP5 સબ-મશીનગનનો ઉપયોગ અંદાજે 40 દેશોની સેનાઓ દ્વારા કરવામાં આવે છે. વિશ્વના 40 દેશોની સેના આ ગનનો ઉપયોગ દુશ્મનોનો ખાતમો કરવા કરે છે.

3 / 6
બીજું કે, મુકેશ અંબાણીને ઇઝરાયેલના 20 પર્સનલ કમાન્ડો દ્વારા પણ પૂરેપૂરી સુરક્ષા મળે છે. તદુપરાંત આ બધા કમાન્ડો માર્શલ આર્ટ ટેકનિક ક્રાવ માગામાં ઘડાયેલા છે.

4 / 6
આ ઇઝરાયેલના કમાન્ડો એટલા શક્તિશાળી છે કે આંખના એક પલકારે દુશ્મનને ઝપેટમાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારની સુરક્ષા માટે કમાન્ડો બે શિફ્ટમાં હાજર રહે છે.

5 / 6
મુકેશ અંબાણી મોટાભાગની મુસાફરી બુલેટપ્રૂફ મર્સિડિઝ અને બીએમડબલ્યુમાં જ કરે છે, જ્યારે તેમના રક્ષક રેન્જ રોવરમાં જોવા મળે છે. અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવતી આ મજબૂત સુરક્ષાનો ખર્ચ દર મહિને લગભગ 15 થી 20 લાખ રૂપિયા જેટલો થાય છે. આનો સંપૂર્ણ ખર્ચ અંબાણી પોતે ઉઠાવે છે.

6 / 6

અંબાણી પરિવાર અને તેમના બિઝનેસને લગતા સમાચાર અને TV9 ગુજરાતીની વેબસાઇટ પર પ્રકાશિત કરતા રહીએ છીએ. અંબાણી પરિવાર વિશે વધુ સમાચાર વાંચવા માટે તમે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">