AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિફિન લઈ જતાં લોકો જાણો.. રોટલી રાખવા માટે Aluminum Foil Paper સારું કે Butter Paper?

Aluminum Foil Paper Or Butter Paper : ઘણી વાર મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ટામેટા, કોબીજ, મીઠું અને તેલ અને મસાલાવાળા ખોરાકને એલ્યુમિનિયમ ફોઈલ કે બટર પેપરમાં પેક કરવા જોઈએ કે નહીં? તે સ્વાસ્થ્યને શું નુકસાન કરે છે?

| Updated on: Jun 12, 2024 | 1:28 PM
Share
મુસાફરી કરતી વખતે અથવા ઓફિસમાં ખોરાકને પેક કરવા માટે આપણે ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલ અથવા બટર પેપરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે? આપણે ઘણીવાર વિચારીએ છીએ કે તેમાં ફૂડ લપેટી ખાવાથી ફૂડ ગરમ અને હેલ્ધી રહે છે, પરંતુ શું ફૂડ પેકિંગ પેપર સ્વાસ્થ્ય માટે સારું છે?

1 / 5
એલ્યુમિનિયમ ફોઈલ : એલ્યુમિનિયમ ફોઇલ ફૂડ પેક કરવા માટે સારી છે, પરંતુ તાજેતરમાં તેના વિશે એક સંશોધન બહાર આવ્યું છે જેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. 'ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઈલેક્ટ્રોકેમિકલ સાયન્સ એલ્યુમિનિયમ ફોઈલ' અનુસાર એલ્યુમિનિયમ ફોઈલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે ખોરાકના કણોને ઓક્સિડાઇઝ કરે છે. જે અનેક બીમારીઓનું કારણ પણ બની શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બેમાંથી કયું સારું?

2 / 5
રોગનો ભય : 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સાયન્સ એલ્યુમિનિયમ ફોઇલ' અનુસાર, એલ્યુમિનિયમ ફોઇલ રાંધવા કે પેક કરવા માટે કેટલું સારું છે. જ્યારે આપણે એલ્યુમિનિયમ ફોઈલમાં ગરમ ​​અને વિટામીન સી સમૃદ્ધ ખોરાક પેક કરીએ છીએ ત્યારે તે ફોઇલમાં પેક થવાને કારણે ઓક્સિડાઇઝ થઈ જાય છે. જેના કારણે શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધવા લાગે છે. જેના કારણે મગજ અને હાડકાંને ઘણું નુકસાન થાય છે.

3 / 5
બેસ્ટ છે આ પેપર : બટર પેપરને રેપિંગ પેપર અથવા સેન્ડવીચ પેપર તરીકે ઓળખવામાં આવે છે. તે એલ્યુમિનિયમ ફોઇલ કરતાં વધુ સારી છે. બટર પેપર નોન-સ્ટીક પેપર જેવું છે, તેમાં સેલ્યુલોઝથી બનેલું પેપર હોય છે. તેનો ઉપયોગ હોટલ અને મીઠાઈની દુકાનોમાં થાય છે. જે ભેજને અટકાવે છે. તે ખોરાકમાં વધારાનું તેલ પણ શોષી લે છે. તેથી તે સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. જો તમે ખારી મસાલેદાર અને વિટામિન સી ફૂડને પેક કરવા માંગો છો તો તેના માટે બટર પેપર બેસ્ટ વિકલ્પ છે. તે એલ્યુમિનિયમ પેપર કરતાં ઊંચા તાપમાનનો સામનો કરી શકે છે.

4 / 5
(Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">