એરોપ્લેનના ટાયરમાં નથી ભરેલી હોતી “હવા”, તો એવું શું હોય છે કે ટાયર ફાટતા નથી, જાણો અહીં

શું તમે જાણો કે એરોપ્લેનના ટાયમાં નથી ભરાતી હવા, તેમ છત્તા તે ટાયરોમાં એવું શું ખાસ છે કે તે ફાટતા નથી. જાણો અહીં

| Updated on: Jun 17, 2024 | 1:22 PM
તમે જોયું જ હશે કે જ્યારે પ્લેન હવામાંથી રનવે પર લેન્ડ થાય છે ત્યારે તેના ટાયર ઝડપથી જમીન પર પડી જાય છે. જમીન પર પડ્યા બાદ તેઓ પ્લેનની ઝડપ અને આટલા મોટા પ્લેનના દબાણનો સામનો કરી સરળતાથી આગળ વધી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટાયરોમાં એવું શું ખાસ છે કે તે ફાટતા નથી, જાણો

1 / 5
વિમાન 250-270 કિલોમીટરની ઝડપે રનવે પર ઉતરે છે, આવી સ્થિતિમાં તેના ટાયરની મજબૂતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.પ્લેનના ટાયર હજારો પાઉન્ડનું વજન અને હાઈ સ્પીડને સંભાળી શકે છે. આ એટલા માટે છે કારણ કે તે ખાસ રીતે બનાવવામાં આવે છે. એક તેને મજબુત રીતે બનાવવામાં આવે છે અને બીજું તેમાં હવા નહીં પણ નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે, જેનાથી કારણે ટાયર મજબૂત રહે છે અને ફાટતા નથી

2 / 5
આ ટાયર સિન્થેટીક રબરના સંયોજનો સાથે બનાવવામાં આવે છે અને તેને એલ્યુમિનિયમ સ્ટીલ, નાયલોન સાથે જોડવામાં આવે છે. તેમજ વજનની વાત કરીએ તો કોઈપણ વિમાનના ટાયર 800psi સુધીનું વજન સરળતાથી સહન કરી શકે છે. આ ઉપરાંત, તેમાં ફ્યુઝિબલ પ્લગ પણ ઇન્સ્ટોલ કરેલા છે.

3 / 5
આ ફ્યુઝીબલ પ્લગ ટાયરમાં હાજર નાઈટ્રોજનને બહાર નીકળતા અટકાવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. વિમાનના ટાયર ટ્રકના ટાયર કરતાં બમણા અને કારના ટાયર કરતાં છ ગણા વધુ ફૂલેલા હોય છે. તેને બનાવતી વખતે એરક્રાફ્ટના આધારે તેમના કદ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે.

4 / 5
તેની સાથે તેમાં એક ખાસ પ્રકારની હવા ભરાય છે, જેને નાઈટ્રોજન ગેસ કહેવામાં આવે છે. વિમાનના ટાયર નાઈટ્રોજનથી ભરેલા હોય છે. નાઈટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે, તેથી તેના પર ઉંચા તાપમાન અને દબાણના ફેરફારોની અસર ઓછી થાય છે. ઉપરાંત, તેઓ 38 ટન સુધીના વજન સાથે ટેસ્ટ કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગટરના ઢાંકણાંની જાળીમાં મહિલાનો પગ ફસાયો, કટરથી પાઈપ કાપવી પડી, જુઓ

GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યુ છે-ઋષિકેશ પટેલનું નિવેદન, જુઓ

ગીર જંગલમાં મેઘ મહેર થતા 3 વનરાજાએ માણી મજા

APMC માર્કેટની દિવાલ ધરાશાયી થતા વેપારીઓમાં ફફડાટ

વાપીમાં રેલવે ટ્રેક પર મુક્યો સિમેન્ટનો પોલ

મુંબઈથી વિશાખાપટ્ટનમાં વેચેલી બાળકીના તાર વાપીમાં, એક મહિલાની ધરપકડ

ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ

ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ

આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">