મોડાસામાં ગટરના ઢાંકણાંની લોખંડની જાળીમાં મહિલાનો પગ ફસાયો, કટરથી પાઈપ કાપવી પડી, જુઓ

મોડાસા શહેરમાં નગર પાલિકા દ્વારા નાંખવામાં આવેલી ગટર લાઈનના ઢાંકણા ખામી યુક્ત ડિઝાઈન સાથે ફિટ કર્યા હોવાના સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન એક મહિલાનો પગ ગટરના જાળી વાળા ઢાંકણાની ગેપમાં ફસાઈ જવા પામ્યો હતો. મહિલાનો પગ ગટરમાંથી બહાર નિકળવો મુશ્કેલ થઈ જતા પરેશાન થઈ ગઈ હતી.

| Updated on: Jun 26, 2024 | 3:46 PM

મોડાસા શહેરમાં નગર પાલિકા દ્વારા નાંખવામાં આવેલી ગટર લાઈનના ઢાંકણા ખામી યુક્ત ડિઝાઈન સાથે ફિટ કર્યા હોવાના સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન એક મહિલાનો પગ ગટરના જાળી વાળા ઢાંકણાની ગેપમાં ફસાઈ જવા પામ્યો હતો. મહિલાનો પગ ગટરમાંથી બહાર નિકળવો મુશ્કેલ થઈ જતા પરેશાન થઈ ગઈ હતી. જેને લઈ તેણે ફસાયેલી હાલતમાં જ બૂમાબૂમ કરી મુકતા આસપાસમાં રહેલા લોકો દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ પહેલાતો મહિલાને મદદ કરીને પગ બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો.પરંતુ પગ બહાર નહીં નિકળતા આખરે કટર મશીન મંગાવવામાં આવ્યું હતું. જેના થકી લોખંડની પાઈપોને કાપીને મહિલાના પગને બહાર નિકાળવામા આવ્યો હતો. ત્યારે મહિલાને જીવમાં જીવ આવ્યો હતો. પાલિકા તંત્ર પર આ દ્રશ્યો જોઈને લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">