T20 World Cup : ભારત- ઈંગ્લેન્ડ સેમીફાઈનલની મજા બગાડશે વરસાદ ! સવારે 10 વાગ્યાથી ભારે વરસાદની સંભાવના

ટી20 વર્લ્ડકપ 2024 ભારત અને ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચમાં વરસાદ થવાની શકયતા છે. આ મેચની શરુઆત મોડી થઈ શકે છે કારણ કે, સવારે 10 કલાકે ગયાનામાં ભારે વરસાદની શક્યતા છે.

| Updated on: Jun 26, 2024 | 12:26 PM
ટી20 વર્લ્ડકપ 2024નો રોમાંચક મુકબલો હવે શરુ થયો છે કે, કારણ કે, આ 4 ટીમમાંથી કોઈ એક ટીમ ચેમ્પિયન બનશે. જેમાં ભારત, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની ટીમ સામેલ છે. ત્યારે રોહિત શર્માની આગેવાની ભારતીય ટીમે સુપર-8માં સ્થાન બનાવી લીધું છે. ભારતીય ટીમની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકકર થશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પણ જીત મેળવી હતી એટલે કે, ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી એક પણ મેચ હારી નથી.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ રમાશે. બંન્ને વચ્ચે આ મેચ 27 જૂનના રોજ ભારતીય સમયઅનુસાર રાતે 8 કલાકે રમાશે. આ મેચ ગયાનામાં પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
ભારતીય ટીમે વર્ષ 2007માં રમાયેલ આઈસીસી ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો હતો પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયા ટી20 ચેમ્પિયન બની શકી ન હતી. ભારતીય ટીમ હજુ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે અને ચાહકોને આશા છે કે, આ વખતે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવાની પુરેપુરી તૈયારી કરી રહી છે.

3 / 5
આ પહેલા તમને જણાવી દઈએ કે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડની મેચ રમાવાની છે ત્યાં સવારે વરસાદની આગાહી છે.AccuWeather અનુસાર મેચ દરમિયાન વરસાદની શક્યતા છે. સવારે 10 થી 6 વાગ્યા સુધી 35 થી 68 ટકા વરસાદની સંભાવના છે. એવું પણ કહી શકાય કે, વરસાદના કારણે મેચ થોડી મોડી પણ શરુ થઈ શકે છે.

4 / 5
તમને એ પણ જણાવી દઈએ કે, પહેલી સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. 250 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે.ગયાનામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેચમાં કોઈ અડચણ થાય છે કે, કેમ તે જોવાનું રહેશે.

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">