વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ફ્રિઝી હેર
કેટલાક લોકોના વાળ આ સિઝનમાં ખૂબ જ ફ્રિઝી અને ડ્રાય થઈ જાય છે.
ઉદાહરણ તરીકે
આવી સ્થિતિમાં વરસાદની સિઝનમાં તમારે વાળનીવધુ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જેના માટે તમે આ પાંચ ટિપ્સ ફોલો કરી શકો છો.
હેર કેર ટિપ્સ
જો તમારા વાળ વરસાદની મોસમમાં ભીના થઈ ગયા હોય. તો આવી સ્થિતિમાં તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. કારણ કે વરસાદના પાણીને કારણે પણ વાળ ખરવા લાગે છે.
ભીના વાળ
વરસાદની ઋતુમાં ભેજનું લેવલ થોડું વધે છે. જેના કારણે વાળ ચમક ગુમાવવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર જતા પહેલા હેર સીરમનો ઉપયોગ કરો.
હેર સીરમ
હેર માસ્ક આપણા વાળને પોષણ આપવામાં અને તેમને નરમ બનાવવામાં મદદ કરી શકે છે. તમે તેને બજારમાંથી ખરીદી શકો છો અથવા ઘરે કુદરતી હેર માસ્ક બનાવી શકો છો અને તેને લગાવી શકો છો.
હેર માસ્ક લગાવો
વાળને હેલ્ધી રાખવા માટે હેલ્ધી હેર મસાજ કરવી ખૂબ જ જરૂરી છે. તેથી અઠવાડિયામાં બે વાર મસાજ કરો. આ રક્ત પરિભ્રમણને સુધારશે અને તમારા વાળને સ્વસ્થ રાખશે.
હેર મસાજ
વરસાદની ઋતુમાં વાળમાં ધૂળ લાગવાની શક્યતા વધી જાય છે, જેના કારણે વાળ ખરાબ થવા લાગે છે. તેથી ઘરની બહાર જતી વખતે વાળ બાંધી લો.