પત્ની ડોક્ટર, 2 દિકરીના પિતા 9 ભાઈ-બહેનોના પરિવારમાં મોટા થયા, ઓમ બિરલાએ રાજકારણમાં માત્ર જીતનો સ્વાદ ચાખ્યો છે

લોકસભા સ્પીકર ઓમ બિરલાનું રાજસ્થાનની રાજનીતિમાં મોટું નામ રહી ચુક્યું છે.1976 પછી પહેલીવાર લોકસભામાં સ્પીકર ચૂંટાયા છે.લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા ચૂંટાયા છે. તો આજે આપણે ઓમ બિરલાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 26, 2024 | 3:45 PM
ભાજપના સાંસદ ઓમ બિરલા 18મી લોકસભાના અધ્યક્ષ બન્યા છે. આજે આપણે ઓમ બિરલાના પરિવાર વિશે વાત કરીશું. કોટા રાજસ્થાનના રહેવાસી ઓમ બિરલા ખુબ સાધારણ પરિવારમાંથી આવે છે. 9 ભાઈ-બહેનોના પરિવારમાં મોટા થયેલા રામ બિરલાનું રાજનીતિક કરિયર ખુબ શાનદાર રહ્યું છે.

1 / 13
ઓમ બિરલાની રાજકીય સફર અને તેના પરિવાર વિશે જાણીએ.

2 / 13
 ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા છે. જો ઓમ બિરલાના પરિવારની વાત કરીએ તો તેનો પરિવાર ખુબ શિક્ષિત છે. તેમના પિતાનું નામ શ્રીકૃષ્ણા બિરલા છે જે ટેક્સ વિભાગમાં કામ કરતા હતા. તેમની માતાનું નામ શકુંતલા દેવી છે.

3 / 13
ઓમ બિરલાનો જન્મ 23 નવેમ્બર 1962ના રોજ એક મારવાડી હિંદુ પરિવારમાં શ્રીકૃષ્ણ બિરલા અને શકુંતલા દેવીને ત્યાં થયો હતો. તેમણે સરકારમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. કોમર્સ કોલેજ, કોટા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી, અજમેર. તેમણે 1991માં અમિતા બિરલા સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ આકાંશા અને અંજલી છે.

4 / 13
ઓમ બિરલાએ પોતાનો અભ્યાસ રાજસ્થાનના કોટામાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે મહર્ષિ દયાનંદ કોલેજમાંથી બીકોમ અને એમકોમની ડિગ્રી લીધી છે.

5 / 13
એમકોમ કર્યા બાદ તેમણે રાજનીતિમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. ઓમ બિરલા ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે.

6 / 13
ઓમ બિરલાની પત્ની ડોક્ટર છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. ઓમ બિરલા અને અમિતા બિરલાના લગ્ન 1991ના રોજ થયા હતા. ઓમ બિરલાની મોટી દિકરીનું નામ આકાંક્ષા છે જે ચાર્ટર્ડ એકાઉન્ટેટ છે, તેમના લગ્ન પણ થઈ ચુક્યા છે. બીજી દિકરીનું નામ અંજલિ છે.

7 / 13
ઓમ બિરલા 2003 પછી એકપણ ચૂંટણી હાર્યા નથી. વર્ષ 2003માં તેઓ પ્રથમ વખત કોટાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2008માં તેમણે કોટા દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના નેતા શાંતિ ધારીવાલને હરાવ્યા હતા.

8 / 13
 વર્ષ 2013માં તેઓ ત્રીજી વખત કોટા દક્ષિણ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે, તેઓ વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને વિજયી પણ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 2019 અને 2024માં તેણે માત્ર જીતનો સ્વાદ ચાખ્યો છે.

9 / 13
પહેલી વખત દેશના ઈતિહાસમાં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં એનડીએના ઓમ બિરલાએ જીત મેળવી હતી. આપણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની વાત કરીએ તો લોકસભા 2024 ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં તેની કુલ નેટવર્થ 10.62 કરોડ રુપિયા છે.

10 / 13
ચૂંટણી લડતી વખતે ઓમ બિરલાએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેમની પાસે 40,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની પાસે 30,000 રૂપિયા રોકડા છે.ઓમ બિરલાના બેંક ખાતામાં 1.32 કરોડ રૂપિયા જમા છે, જ્યારે તેમની પત્નીના બેંક ખાતામાં 94 લાખ રુપિયા છે

11 / 13
સ્પીકર ઓમ બિરલાએ કેટલાક શેરોમાં પણ રોકાણ કર્યું છે. તેમણે હિતકારી વિદ્યાલય સહકારી શિક્ષા સમિતિ લિમિટેડ સહિત અન્ય શેરમાં અંદાજે 1.08 કરોડ રુપિયા લગાવ્યા છે. આ સિવાય તેમની પત્ની પાસે અંદાજે 43,000 રુપિયાની એક એલઆઈસી પોલિસી છે.

12 / 13
 ખાસ વાત તો એ છે કે, ઓમ બિરલાના નામે કોઈ ઘર નથી, જ્યારે તેની પત્નીના નામે ઘર છે. જેની કુલ કિંમત 4,49 કરોડ રુપિયાથી વધુ છે. ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા છે.

13 / 13
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">