Bottom Hit Stocks to Buy : સસ્તી કિંમતે મળી રહ્યા છે આ સ્ટોક્સ, રોકાણકારો માટે સોનેરી તક

Bottom Hit Stocks to Buy : આજે બુધવારે શેરબજાર ફ્લેટ ટ્રેડ થઇ રહ્યું છે. ધીમી શરૂઆત છતાં ઘણા સ્ટોક રોકાણકારોને લાભ અપાવી શકે છે. અમે તમેને એવા શેર વિષે માહિતી આપી રહ્યા છે જે બોટમ લાઈનને સ્પર્શી ગયા છે. આગામી સમયમાં આ સ્ટોક સારી કમાણી આપી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 10:57 AM
આજે બુધવારે શેરબજાર ફ્લેટ ટ્રેડ થઇ રહ્યું છે. ધીમી શરૂઆત છતાં ઘણા સ્ટોક રોકાણકારોને લાભ અપાવી શકે છે. અમે તમેને એવા શેર વિષે માહિતી આપી રહ્યા છે જે બોટમ લાઈનને સ્પર્શી ગયા છે. આગામી સમયમાં આ સ્ટોક સારી કમાણી આપી શકે છે.

1 / 11
સિંગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 61.40 રૂપિયા સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો. આ શેરે 5 દિવસ માં 2.69 ટકા જયારે ૧ મહિનામાં 10 ટકા કરતા વધુ ઘટાડો નોંધાવ્યો છે. શેર હવે બોટમ લાઈન પર છે જે આગામી સમયમાં ફરી તેજી પકડે તેવા અનુમાન છે

2 / 11
Jyothy Labs Ltd ના શેર આજે ઉતાર - ચઢાવનો સામનો કરી રહ્યા છે, સ્ટોકનું 52 સપ્તાહનું ઉપલું સ્તર 554.00 જયારે નીચલું સ્તર 275 રૂપિયા છે. ૧ વર્ષમાં નાના બમણા કરનાર શેર ઘણા સમયથી નબળું પર્ફોમન્સ બતાવી રહ્યો હતો.

3 / 11
ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર એ ભારતીય મલ્ટીનેશનલ પાવર અને એનર્જી કંપની છે જે અદાણી ગ્રુપની પેટાકંપની છે અને અમદાવાદ સ્થિત છે. તે 15,250 મેગાવોટની ક્ષમતા સાથે ખાનગી થર્મલ પાવર ઉત્પાદક છે અને નલિયા, બિટ્ટા, કચ્છ, ગુજરાત ખાતે 40 મેગાવોટનો મેગા સોલાર પ્લાન્ટ ચલાવે છે. શેર 5 દિવસમાં 2.5 આસપાસ તૂટ્યો હતો

4 / 11
આ શેર આજે 128.31 રૂપિયા સુધી નીચલા સ્તરે ટ્રેડ થયો હતો. SJVN જે અગાઉ સતલુજ જલ વિદ્યુત નિગમ તરીકે ઓળખાતું હતું, તે ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન અને ટ્રાન્સમિશન સાથે સંકળાયેલું છે. તે 1988 માં નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન તરીકે સામેલ કરવામાં આવ્યું હતું, જે ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

5 / 11
આ શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તરે 658.15 છે.  આજે સ્ટોક 722.55 રૂપિયા સુધી ઘટાડામાં જોવા મળ્યો હતો. તે 1 મહિનામાં 6 ટકા તૂટ્યો છે.

6 / 11
આ શેર 5 દિવસમાં 2.5 ટકા નજીક અને 1 મહિનામાં 10 ટકા નુકસાનનો સામનો કરી ચુક્યો છે. હાલમાં તે બોટમ લાઈન પર હોવાનું માનવામાં આવે છે

7 / 11
આ બેંકિંગ શેર 138.85 રૂપિયા સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય રીતે યુનિયન બેંક તરીકે ઓળખાય છે, એક ભારતીય જાહેર ક્ષેત્રની બેંક છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે.

8 / 11
શેરમાં 1 મહિનામાં 8.97 ટકા નુકસાન જોવા મળ્યું હતું. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળનું ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. તે બીના, કોચી અને મુંબઈમાં ત્રણ રિફાઈનરીઓ ચલાવે છે.

9 / 11
૧ મહિનામાં 10 ટકા નુકસાનનો સામનો કરનાર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ઉદ્યોગમાં એક ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે, અને તેલ અને કુદરતી ગેસ નિગમની પેટાકંપની છે, જે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકીની છે.

10 / 11
stock market disclaimer

stock market disclaimer

11 / 11
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">