Gir Somnath : ગીર જંગલમાં મેઘ મહેર થતા 3 વનરાજાએ માણી મજા, Videoમાં કેદ થયો નજારો

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં મેઘ મહેર થતાની સાથે જ સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે ગીરના જંગલોમાં વરસાદની મજા માણતા 3 બાળ સિંહ કેમેરામાં કેદ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 3:16 PM

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં મેઘ મહેર થતાની સાથે જ સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે ગીરના જંગલોમાં વરસાદની મજા માણતા 3 બાળ સિંહ કેમેરામાં કેદ થયા છે. કાળઝાળ ગરમીમાંથી સિંહોને રાહત મળતા વરસાદમાં મોજ માણતા સિંહો જોવા મળ્યા છે. નયન રમ્ય વાતાવરણમાં વરસાદ વચ્ચે મજા માણતા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અગાઉ જુનાગઢના મેંદરડાના મધુવંતી ડેમ નજીક સિંહના આંટાફેરા મારતા દેખાયા નજરે પડ્યા હતા.મેંદરાડાના મધુવંતી ડેમ સિંચાઇ યોજનાના રસ્તા નજીકથી વરસાદી વાતાવરણની મજા માણતા દેખાયા વનરાજા જોવા મળ્યા હતા.2 સિંહ ચાલુ વરસાદે લટાર મારી વરસાદની મજા માણતા સિંહ કેમેરામાં કેદ થયા હતા.

તેમજ જૂનાગઢના દેવળિયા પાર્કમાં ઝરમર વરસાદ વચ્ચે સિંહોની ચહલકદમી જોવા મળી હતી. વરસાદની મજા માણતા હોય તેમ સિંહો મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો છે. વરસાદની સાથે જાણે પ્રકૃતિની નજારો માણતા હોય તેમ સિંહોનો આ અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">