અવનવા વાઘા, સોના-ચાંદીના આભૂષણો.. મોસાળ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન, જુઓ Photos
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાંના શુભ પ્રસંગો શરૂ થયા છે. સરસપુર મોસાળ મંદિરે વાસણા પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું. ભક્તોની ભારે ભીડ જોવા મળી. જગન્નાથજી માટે ખાસ વાઘા અને સોના-ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6