અદાણી ગ્રીને કચ્છમાં આવેલા દુનિયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદન કર્યું શરુ, જુઓ તસવીર
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગુજરાતના ખાવડામાં 551 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે.
Most Read Stories