Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 વર્ષ પહેલા આજના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી, લાગ્યા હતા ‘જય શ્રી રામ’ના નારા, જુઓ ફોટા

પાના ફેરવીએ તો આજથી લગભગ 32 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એકતાનો સંદેશ ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પર હતા. ભારતીય જનતા પાર્ટી રામમંદિર આંદોલનમાં ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે. તે તેના મેનિફેસ્ટોમાં પણ તેને સતત સામેલ કરતા આવ્યા છે.

| Updated on: Jan 14, 2024 | 1:26 PM
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. આ માટે તેમણે 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કરી છે. Image Credit- modi archive

1 / 5
આ સમયગાળા દરમિયાન તે સાત્વિક જીવન જીવશે. ભારતીય જનતા પાર્ટી રામમંદિર આંદોલનમાં ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે. તે તેના મેનિફેસ્ટોમાં પણ તેને સતત સામેલ કરતા આવ્યા છે. Image Credit- modi archive

2 / 5
ઈતિહાસના પાના પર નજર કરીએ તો લગભગ 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એકતાનો સંદેશ ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પર હતા. Image Credit- modi archive

3 / 5
નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે 'જય શ્રી રામ'ના નારા વચ્ચે શપથ લીધા કે તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. બરાબર એવું જ થયું. રામ મંદિરનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પ્રાણ પ્રતિષ્ઠાનો કરવામાં આવનાર છે. Image Credit- modi archive

4 / 5
મહત્વનું છે કે તે સમયે ભાજપના વરિષ્ઠનેતા લાલકૃષ્ણ અડવાણી સાથે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારયાત્રા કાઢી હતી, જે ગુજરાતના સોમનાથથી  ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી કાઢવામાં આવી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હતા. Image Credit- modi archive

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા

આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

g clip-path="url(#clip0_868_265)">