AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના ભાવમાં આવશે ભૂકંપ? જાણો કઈ બેંકે કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી અને ક્યારે પહોંચશે 2 લાખને પાર!

સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે અમેરિકાથી એક ચોંકાવનારી ચેતવણી આવી છે. બેંક ઓફ અમેરિકાના મતે આગામી એક વર્ષમાં સોનું 2 લાખ અને ચાંદી 3 લાખની સપાટી વટાવી શકે છે. શું આ આગાહી સાચી પડશે કે પછી...

| Updated on: May 02, 2026 | 8:37 PM
Share
મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંકટ અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાના કારણે કાચા તેલની સાથે કિંમતી ધાતુઓના ભાવમાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે. બેંક ઓફ અમેરિકાએ કિંમતોને લઈને જે ટાર્ગેટ આપ્યો છે તે સાંભળીને કોઈપણ ચોંકી શકે છે.

1 / 6
સોનાનો નવો ટાર્ગેટ: 10 ગ્રામના 2 લાખ રૂપિયા?: બેંક ઓફ અમેરિકાના વિશ્લેષકોના મતે આગામી 12 મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 6,000 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી શકે છે. જો આ ગણતરીને ભારતીય રૂપિયામાં જોવામાં આવે, તો 10 ગ્રામ સોનાની કિંમત અંદાજે 2,00,925 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં સોનું 1,51,363 રૂપિયાના સ્તરે બંધ થયું હતું, એટલે કે હજુ પણ મોટા વધારાની શક્યતા છે.

2 / 6
ચાંદીમાં પણ તોતિંગ વધારો: શું 3 લાખનો આંકડો સ્પર્શશે?: માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદી પણ રોકાણકારોને માલામાલ કરી શકે છે. બેંકના અંદાજ મુજબ આ વર્ષે ચાંદીની સરેરાશ કિંમત વધીને 85.93 ડોલર પ્રતિ ઔંસ રહી શકે છે. આ ગણતરી મુજબ ભારતમાં એક કિલો ચાંદીનો ભાવ આશરે 2,84,541 રૂપિયા એટલે કે લગભગ 3 લાખની નજીક પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

3 / 6
યુબીએસ (UBS) એ કેમ ઘટાડ્યો ચાંદીનો અંદાજ?: એક તરફ અમેરિકાની બેંક તેજીની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ સ્વિસ બેંક UBS એ પોતાના અંદાજમાં ઘટાડો કર્યો છે. UBS ના મતે રોકાણની ઓછી માંગ અને ખાદાનોમાંથી વધારાના સપ્લાયને કારણે ચાંદીના ભાવ પર દબાણ રહી શકે છે. તેમણે જૂન સુધીનો ટાર્ગેટ 100 ડોલરથી ઘટાડીને 85 ડોલર કરી દીધો છે.

4 / 6
કેમ વધી રહી છે કિંમતો?: કોમોડિટી એક્સપર્ટ્સના મતે વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો અત્યારે 'રાહ જુઓ અને જુઓ' ની નીતિ અપનાવી રહી છે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો હંમેશા સોનાને સૌથી સુરક્ષિત માને છે, જેના કારણે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

5 / 6
રોકાણકારો માટે શું છે સંકેત?: જો બેંક ઓફ અમેરિકાની આગાહી સાચી પડે છે, તો આગામી એક વર્ષ સોના અને ચાંદીના રોકાણકારો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. જોકે, UBS જેવી સંસ્થાઓના નકારાત્મક અંદાજોને જોતા રોકાણકારોએ બજારની વધઘટ પર પણ નજર રાખવી જરૂરી છે.

6 / 6

Gold Silver Rate Today: સોનાની ચમક પડી ફીકી ! ચાંદી ફરી બની સ્ટાર પરફોર્મર, જાણો લેટેસ્ટ ભાવ

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ

ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">