આપણી આસપાસ અનેક સુંદર, આકર્ષક રહસ્યમય રોમાંચક અને અચરજથી ભરેલી જગ્યાઓ આવેલી છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય સાથે સાથે જોખમ પણ હોય છે.
1 / 8
બ્રાઝિલના સાચો પાઉલો નામનાં શહેરથી આશરે 90 માઈલ દૂર એક આઈલેન્ડ આવેલો છે જે 'ઈલાહા દા ક્યુઈમાડા' નામે ઓળખાય છે.
2 / 8
આ ટાપુ પર સાંપોની અલગ અલગ 4000 થી વધુ પ્રજાતિઓ છે અને લાખોની સંખ્યામાં સાપો છે જેમાં અનેક ખૂબ જ ઝેરી સાપો વસે છે જેથી ત્યાં ભૂલમાં પહોંચેલો માનવી જીવતો પાછો આવે તો તે આશ્ચર્યજનક ઘટના કહી શકાય
3 / 8
આ સાંપોમાં વાઈપર નામનાં ઊડતાં સાપો પણ છે. આ સાપોનું ઝેર માણસનાં માંસને પણ ગાળી નાખે છે.
4 / 8
આ આઈલેન્ડ પર જવા માટે પ્રતિબંધ છે પરંતુ સાપોનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો તથા સાપોનાં વિશેષજ્ઞ ત્યાં જઈ શકે પરંતુ ડોક્ટરોએ સાથે રહેવું ફરજિયાત છે
5 / 8
સાપનું ઝેર ફાર્માસ્યુટિકલમાં ઉપયોગી હોવાથી અનેક વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો અભ્યાસ અર્થે આ આઈલેન્ડ પર જાય છે.
6 / 8
આ ઉપરાંત કેટલાક શિકારીઓ ગોલ્ડન લાન્સહેડ વાઈપર નામનાં સાપોને આંતરરાષ્ટ્રીય બજારમાં આ સાપ અને સાપનું ઝેર ખૂબ ઊંચી કિંમતે વેચાય છે.
7 / 8
પરંતુ જો તમે ઓફીડીઓફોબિયાથી ( સાપોથી ડરતાં હો) પીડિત હો તો આ સૌંદર્યથી ભરપૂર આઈલેન્ડ પર જવાનું વિચારતાં પણ નહીં.