28 February 2025

માર્ચ મહિનાથી આ રાશિ પર શરુ થશે સાડાસાતી ! શનિદેવ લેશે પરીક્ષા

Pic credit - Meta AI

હાલના સમયમાં શનિ કુંભ રાશિમાં છે જ્યારે માર્ચ મહીનામાં રાશિ બદલાશે  

Pic credit - Meta AI

શનિનું ગોચર કુંભ રાશિથી મીન રાશિમાં થશે જેના કારણ મકર રાશિના લોકોની સાડાસાતી પૂરી થશે

Pic credit - Meta AI

જ્યારે મેષ રાશિના લોકો પર માર્ચ મહીનાથી સાડાસાતી શરુ થશે, તમને જણાવી દઈએ કે 29 માર્ચથી મેષ રાશિના લોકોની સાડાસાતી શરુ થશે

Pic credit - Meta AI

સાડાસાતી દરમિયાન શનિ વ્યક્તિની ઘણી પરીક્ષા લે છે, સાથે જ અગાઉના સમયમાં કરેલા સારા કામોના ફળ પણ તે વ્યક્તિને આપે છે

Pic credit - Meta AI

સાડાસાતી શરુ થતા મેષ રાશિના જાતકોને તેમના સારા કર્મોના સારા ફળ તો ખરાબ કર્મોના ખરાબ ફળ મળી શકે છે

Pic credit - Meta AI

સાડાસાતી દરમિયાન ઘણી પરેશાનીઓ આવે છે, આર્થિક, સામાજીક સ્તર પર પણ વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

Pic credit - Meta AI

આ જ કારણે મેષ રાશિના જાતકોએ પહેલા જ સચેત થવાની જરુર છે ખોટા કર્મો કરવાથી બચવું જોઈએ

Pic credit - Meta AI

શનિની સાડાસાતી દરમિયાન દાન-પુણ્ય કરવું જોઈએ, વૃદ્ધોની સેવા કરવી જોઈએ,તેમજ સત્ય બોલવું અને સત્યનો સાથ આપવો જોઈએ

Pic credit - Meta AI

સાડાસાતી દરમિયાન મેષ રાશિના જાતકો કે તે સિવાય કોઈ રાશિ પર અગાઉથી સાડાસાતી ચાલી રહી છે તેમણે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ

Pic credit - Meta AI