AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 February 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો તમારું રાશિફળ

28 February 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો તમારું રાશિફળ

| Updated on: Feb 28, 2025 | 8:55 AM
Share

દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ:

આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, કાર્યસ્થળ પર અચાનક આર્થિક લાભ થશે, બીજાના વિવાદમાં ન પડો

વૃષભ રાશિ

આજે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો, અન્યથા ઈજા થઈ શકે, રાજકીય ક્ષેત્રે સક્રિયતા વધશે, સમાજમાં ઉચ્ચ પદ મળશે

મિથુન રાશિ :

આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે, નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે, પદ અને પ્રતિષ્ઠા વધી શકે

કર્ક રાશિ

ગ્રહોના સંક્રમણ મુજબ આજે સમય થોડો સંઘર્ષથી ભરેલો રહેશે, થતા કામમાં અડચણો આવશે, ઉચ્ચ સ્થાન ધરાવતા વ્યક્તિ સાથે મુલાકાત કરી શકશો

સિંહ રાશિ

આજે નિઃસંતાન લોકોને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે, નોકરીમાં વિશેષ લાભ થશે, કેટલાંક અધૂરાં કામ પૂરાં થવાની સંભાવના રહેશે

કન્યા રાશિ

આજે કોઈ મહત્વકાંક્ષા પૂરી થઈ શકે, ઉપરી અધિકારીઓની મદદથી તમને તમારી નોકરીમાં કેટલીક મહત્વપૂર્ણ સફળતા મળશે, વેપારમાં લાભ થશે

તુલા રાશિ

આજે કાર્યસ્થળમાં બિનજરૂરી દોડધામ થશે, કોઈ નવું કામ કરવાનો પ્રયાસ કરવાનું ટાળો નહીંતર નુકસાન થઈ શકે, કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે

વૃશ્ચિક રાશિ

આજે નવી મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે, પૈતૃક સંપત્તિ મેળવવામાં અવરોધ દૂર થશે, તમને કૃષિ કાર્યમાં મિત્રો અને પરિવારનો સહયોગ મળશે

ધન રાશિ :

આજનો દિવસ સંઘર્ષથી ભરેલો રહેશે, ચાલતા કામમાં અડચણો આવશે, તમારી બુદ્ધિથી કાર્ય કરો, સામાજિક કાર્યોમાં રસ ઓછો રહેશે

મકર રાશિ :-

આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે, કોઈ મહત્વપૂર્ણ કામમાં સંઘર્ષ વધી શકે, સામાજિક ક્ષેત્રે નવી ઓળખાણ થશે

કુંભ રાશિ

આજે તમને રોજગારની તકો મળશે, કોઈ મહત્વપૂર્ણ કામમાં કોઈપણ અવરોધ દૂર થશે, આયોજનપૂર્વક કાર્ય કરવું શુભ રહેશે

મીન રાશિ

આજે તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, ધીરજથી કામ લેવું, તમારા વિરોધીઓથી સાવધાન રહો

g clip-path="url(#clip0_868_265)">