આજનું હવામાન : અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઉત્તર - પૂર્વ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાન કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવાર- રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઉત્તર – પૂર્વ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાન કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવાર- રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ બપોરના સમયે ગરમનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. તેમજ 18 ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરી છે. તો 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હીમ વર્ષા થવાના કારણે ગુજરાતમાં ગોત્રો થીંજવતી ઠંડીની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો

