AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરપોર્ટ નજીક ધનિકો માટે બન્યું છે સોનાનું એક ખાસ હાઈટેક લોકર

સોનાની ખરીદીને લઈને એક મોટા સમાચાર બહાર આવ્યા છે. આ સમાચારથી ધનિક વર્ગમાં ખુશીઓની લહેર છવાઈ છે. વાત એમ છે કે, ટ્રમ્પના ટેરિફ તણાવે એકવાર ફરીથી ધનિકોને સોનાની તિજોરી બનાવવા માટે મજબૂર કર્યા છે.

| Updated on: May 27, 2025 | 5:26 PM
Share
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન બાદ ટેરિફ અને ટ્રેડ નીતિને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. બસ આ બાબતને ધ્યાનમાં રાખીને ધનિક વર્ગના લોકો પોતાનું કિંમતી સોનું તેમના દેશની બહાર છુપાવી રહ્યા છે.

1 / 11
એક ખાસ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, સિંગાપોર અમીર લોકો માટે નવું 'ગોલ્ડ લોકર' બની ગયું છે. સિંગાપોરમાં એરપોર્ટ નજીક છ માળની હાઇ-ટેક તિજોરી  બનાવવામાં આવી છે. આ તિજોરીને "ધ રિઝર્વ" તરીકે ઓળખવામાં આવે છે.

2 / 11
આ તિજોરી ફાઇવ સ્ટાર હોટલ જેવી લાગે છે પણ તેની અંદર લગભગ 1.5 અબજ ડોલર (લગભગ 12,500 કરોડ રૂપિયા)ની કિંમતનું સોનું અને ચાંદી રાખવામાં આવેલું છે.

3 / 11
ખાસ વાત તો એ છે કે, આ તિજોરીમાં હજારો ખાનગી વોલ્ટ છે, જેમાં વિશ્વભરના ધનિક લોકો પોતાનું સોનું રાખી શકે છે. તિજોરીના માલિક ગ્રેગર ગ્રેગર્સનના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 'સોનાના સ્ટોરેજ'ની ડિમાન્ડમાં  88%નો વધારો થયો છે અને 'સોનાના વેચાણ'માં 200%નો વધારો થયો છે.

4 / 11
ઘણા લોકોનું કહેવું છે કે, ગોલ્ડ સ્ટોરેજ માટે સિંગાપોર જ કેમ? તો આની પાછળનું મુખ્ય કારણ છે કે, સિંગાપોરને એશિયાનું 'જિનીવા' કહેવામાં આવે છે.  અહીંની સરકાર સ્થિર છે અને ભ્રષ્ટાચાર ઓછો છે. આ સિવાય સિંગાપોરની કાનૂની વ્યવસ્થા પણ  મજબૂત છે.

5 / 11
આનું બીજું કારણ છે 'ટ્રાન્ઝિટ હબ', કેમ કે અલગ અલગ દેશોના લોકો અહીં સરળતાથી આવી શકે છે અને સોનું લઈ શકે છે.

6 / 11
સિંગાપોરનું બેંકિંગ અને પ્રોપર્ટી સેકટર તેની ગુપ્તતા અને કડક સુરક્ષાને લઈને જાણીતું છે, જેના કારણે લોકો અહીં આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે.

7 / 11
વર્ષ 2023માં, અમેરિકામાં સિલિકોન વેલી બેંકની જેમ જ ઘણી બેંકોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. આનાથી ધનિકોને ડર લાગ્યો કે, જો બેંક ડૂબશે તો તેમનું સોનું પણ ડૂબી જશે. એટલા માટે હવે તેઓ ETF અથવા ગોલ્ડ સર્ટિફિકેટને બદલે ફિઝિકલ ગોલ્ડ બાર પસંદ કરી રહ્યા છે, જેને તેઓ તેમની તિજોરીમાં મૂકી શકે.

8 / 11
ફક્ત સિંગાપોરના લોકો જ નહીં પરંતુ વિશ્વભરના ધનિકો ખાસ કરીને લેબનોન, ઇજિપ્ત, અલ્જેરિયા જેવા દેશોના લોકો તેમના દેશની બેંકિંગ સિસ્ટમ પર વિશ્વાસ કરતા નથી. તેથી, તેઓ પોતાનું સોનું દુબઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને સિંગાપોર જેવા સુરક્ષિત સ્થળોએ ટ્રાન્સફર કરી રહ્યા છે.

9 / 11
ફિઝિકલ ગોલ્ડ ખરીદવું, ટ્રાન્સપોર્ટ કરવું અને તિજોરીમાં મૂકી રાખવું એ આમ તો મોંઘું કહેવાય. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે આ ઓછું ફાયદાકારક છે કારણ કે અહીં તાત્કાલિક વેચાણની કોઈ સુવિધા નથી.

10 / 11
સોનાના ભાવ નવા સ્તરે પહોંચી રહ્યા છે. હાલમાં સોનાનો ભાવ $3,346.32 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે અને 2026 સુધીમાં તે $5,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.

11 / 11

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">