The Family Man 2 Cast Fees: Manoj Bajpayee થી લઈને સામન્થા સુધી, કલાકારોએ લીધી કરોડોમાં ફી

આ દિવસોમાં દરેક જગ્યાએ 'ધ ફેમિલી મેન 2' (The Family Man 2) ની ચર્ચા છે. મનોજ બાજપેયી (Manoj Bajpayee) થી લઈને સામન્થા અક્કિનેની (Samantha Akkineni) સુધી, આ શોની ઘણી પ્રશંસા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ શો માટે મુખ્ય કલાકારો દ્વારા કેટલી ફી અથવા સેલેરી (The Family Man 2 Cast Fees and Salary) લેવામાં આવી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 17, 2021 | 1:37 PM
મનોજ બાજપેયી :- 'ધ ફેમિલી મેન 2' માં મનોજ બાજપેયી (Manoj Bajpayee) એ શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવવા માટે બાકીના કાસ્ટની તુલનામાં સૌથી વધુ લગભગ 10 કરોડ રૂપિયા ફિ લીધી છે.

1 / 8
સામન્થા અક્કિનેની :-  સાઉથ ઇન્ડિયન ફિલ્મની સુપરસ્ટાર સામન્થા અક્કિનેની (Samantha Akkineni) એ આ વેબ શો દ્વારા ઓટીટી પર હિન્દીમાં પ્રવેશ કર્યો છે. રાજીનાં ખતરનાક પાત્રને ભજવવા માટે સામન્થાએ 3-4 કરોડ રુપયાની ફી લીધી છે.

2 / 8
પ્રિયામણી :- શોની બીજી સ્ટારકાસ્ટ વિશે વાત કરવામાં આવે તો શ્રીકાંત તિવારીની પત્ની સુચિત્રાની ભૂમિકા નિભાવવા માટે પ્રિયામણી (Priyamani) ની ફી 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

3 / 8
શારિબ હાશમી :- 'ધ ફેમિલી મેન 2' માં શારિબ હાશમી (Sharib Hashmi) જેકેની ભૂમિકા નિભાવી છે. તે 'સ્લમડોગ મિલિયોનેર' (Slumdog Millionaire) થી લઈને 'જબ તક હૈ જાન' (Jab Tak Hai Jaan) અને 'પગલેટ' જેવી ફિલ્મોમાં દેખાયા છે. રિપોર્ટ અનુસાર શારિબે આ શો માટે 65 લાખ રૂપિયા ફી લીધી છે.

4 / 8
દર્શન કુમાર :- શોની બાકીની કાસ્ટ વિશે વાત કરીએ તો દર્શન કુમારે (Darshan Kumar) આમાં મેજર સમીરની ભૂમિકા ભજવી છે. દર્શન કુમાર એક જાણીતા અભિનેતા છે. તેઓ પ્રિયંકા ચોપડા સાથે 'મેરી કોમ' અને અનુષ્કા શર્મા સાથે 'એનએચ 10' માં કામ કરી ચુક્યા છે. આ પહેલા દર્શને 'આશ્રમ' વેબ સિરીઝમાં પણ ખૂબ નામ કમાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે દર્શન કુમારે 'ધ ફેમિલી મેન 2' માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે.

5 / 8
શરદ કેલકર :- શરદ કેલકર (Sharad Kelkar) પણ 'ધ ફેમિલી મેન' સિરીઝનો એક ભાગ છે. તેઓ શોમાં અરવિંદનો રોલ કરે છે. પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા શરદ કેલકરે 'ધ ફેમિલી મેન 2' માટે 1.6 કરોડ રૂપિયા ચાર્જ કર્યાના અહેવાલ છે.

6 / 8
સની હિન્દુજા :- આ શોમાં સની હિન્દુજા (Sunny Hinduja) TASC એજન્ટ મિલિંદની ભૂમિકામાં છે. આ શો માટે તેમણે 60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

7 / 8
અસ્લેશા ઠાકુર :-
જ્યારે શ્રીકાંત તિવારીની પુત્રી ધૃતીનો રોલ કરનારી અસ્લેશા ઠાકુર 50 લાખ રૂપિયા ફી લીધી છે. આ બધા આંકડાઓ અહેવાલનાં છે, પ્રોડક્શન હાઉસ અથવા એક્ટર તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

અસ્લેશા ઠાકુર :- જ્યારે શ્રીકાંત તિવારીની પુત્રી ધૃતીનો રોલ કરનારી અસ્લેશા ઠાકુર 50 લાખ રૂપિયા ફી લીધી છે. આ બધા આંકડાઓ અહેવાલનાં છે, પ્રોડક્શન હાઉસ અથવા એક્ટર તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">