AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

જૂન મહિનાનું ચોથું અઠવાડિયું શરુ થઇ ગયું છે. આ મહીને ઘણી સારી સારી ફિલ્મ અને વેબ સિરીઝ આવી છે. પરંતુ આજે અમે તમારા માટે આ અઠવાડિયામાં રિલીઝ થનારી વેબ સિરીઝ અને મૂવીઝનું એક લીસ્ટ લઈને આવ્યા છીએ.

| Updated on: Jun 21, 2021 | 2:08 PM
Share
ટુ હોટ ટૂ હેન્ડલ સીઝન 2 સિરીઝ આ અઠવાડિયે 23 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જે બાદ હવે તેની બીજી સીઝનની પણ જોરદાર એન્ટ્રી થવા જઈ રહી છે.

1 / 5
જૂન ગુડ ઓન પેપર (June Good On Paper) એ અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેનું દિગ્દર્શન કિમ્મી ગેટવુડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 23 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ એક ટૂંકી વાર્તા છે જેમાં એક સ્ટેન્ડ-અપ કોમિકના પ્રેમની વાત છે.

2 / 5
ગ્રહણ (Grahan) એક વેબ સિરીઝ છે જે આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આ એક એક્શન ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. આ સિરીઝને બોકારોમાં થયેલા શીખ વિરોધી રમખાણો પર બનાવવામાં આવી છે.

3 / 5
રજનીગંધા એક શાનદાર ફિલ્મ છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જ્યાં આ ફિલ્મમાં રાજેશ શર્મા, વિભા આનંદ, તરનજીત કૌર, અશોક પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 21 મી જૂને MX Player પર રિલીઝ થશે.

4 / 5
માડથી (Maadathy: An Unfairy Tale) 24 જૂને ઓટીટી પ્લેટફોર્મ, નેસ્ટ્રીમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ અત્યાર સુધી ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">