Photos : કોઇ ફિલ્મની વાર્તાથી ઓછી નથી પ્રતીક ગાંધીની લવ સ્ટોરી, પહેલી નજરે જ થયો હતો પ્રેમ

હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. પોતાના ઈન્ટરવ્યૂઝમાં પ્રતીક ગાંધી તેના વિશે વાત પણ કરી ચૂક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:26 PM
Scam 1992 માં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા બાદ અનેક યુવતીઓ પ્રતીક ગાંધીની દિવાની બની ગઇ છે. પરંતુ પ્રતીક તો દિવાના છે તેમની પત્નીના..કંઈક આવી છે બંનેની લવ સ્ટોરી...

1 / 6
હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. પોતાના ઈન્ટરવ્યૂઝમાં પ્રતીક ગાંધી તેના વિશે વાત પણ કરી ચૂક્યા છે.

હિન્દી અને ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. પોતાના ઈન્ટરવ્યૂઝમાં પ્રતીક ગાંધી તેના વિશે વાત પણ કરી ચૂક્યા છે.

2 / 6
પ્રતીક ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ભામિનીને પહેલી વખત પૃથ્વી થિયેટરના કૅફેમાં જોયા હતા, અને પછી લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો. જો કે કૉફી ડેટ માટે જવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો.

3 / 6
પ્રતીક ગાંધી એ પણ સ્વીકારી ચૂક્યા છે કે ભામિનીને મનાવવા તેમને ખાસ્સી મહેનત કરવી પડી હતી. જો કે છેલ્લા લગભગ એક દાયકાથી બંને સુખી લગ્ન જીવન વીતાવી રહ્યા છે. તેમને એક પુત્રી પણ છે.

4 / 6
પ્રતીક ગાંધીની જેમ જ તેમની વાઈફ પણ એક્ટિંગ કરે છે. જો કે ભામિની ઓઝા ગાંધી રંગભૂમિ એટલે કે નાટકોમાં વધુ સક્રિય છે. ઘણી વાર બંને સાથે સ્ટેજ પણ શેર કરતાં રહે છે.

5 / 6
બંનેના લગ્ન 2009માં થયા હતા. 2014 માં તેમના ઘરે દિકરીનો જન્મ થયો જેનું નામ મીરાયા છે. ભામિની ઓઝા ગાંધી એક લોકપ્રિય ટેલિવિઝન અને થિયેટર એક્ટર છે જે હિન્દી અને ગુજરાતી શો અને નાટકોનો ભાગ રહી ચુકી છે. તેણે Sarabhai v/s Sarabhai, ખીચડી, ના બોલે તુમ ના મૈને કુછ કહા જેવા શોમાં કામ કર્યુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">